________________
૧૩૧
[૫] અદ્યાક્ષરી અલાક્ષરી એટલે લોક કે કાવ્યના પ્રારંભમાં કોઈ આપેલ અક્ષર કે વાક્ય ઉપર લોક કે કાવ્યની રચના, તેને અક્ષર ક્રમેથી ઊભે આવે એ રીતે કરવી. અવધાનમાં તેની આગવી વિશેષતા છે.
દા. ત. કોઈ એ “સીતારામની આધાક્ષરી કરવા આપી તો તે આ પ્રમાણે થાય:
સિતા માહત્ય વૈરાને તાપાત્ દધે મૃતસ્તથા રાવણે સ્વકૃતિ ભેતુ મગ૭૬ ઘોર દુર્ગતિમ
એવી જ રીતે કોઈ બીજાએ મહાવીરને લેકમાં ગોઠવવા કહ્યું, તે આ પ્રમાણે ગોઠવી શકાય –
મનસા કમણ વાચા હાનિ લાભાદિકે ભાવે વીતરાગત્વ સિધ્યર્થ રક્ષત સમતા ધનમ
આ અને એવી બીજી લોક રચનાની ચાતુરીથી છોતા એક વખત તે આશ્ચર્યમાં પડી જાય છે. આ બધા પ્રયોગોમાં સ્મૃતિ વિકાસને હતુ સચવા જોઈએ, અને તે માટે નિરંતર અભ્યાસ અને સાધના પણ એટલાં જ આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com