________________
૩૧૧
શિબિરના કાર્યની ગણના બે રીતે થઈ શકે. એક સ્થૂળ રીતે અને બીજી ક્રાંત મૂલ્યો સ્થાપવાની દૃષ્ટિએ. સ્થૂળ રીતે જોતાં શિબિરની પાછળ એક વર્ષ સુધી સતત અવિરત પ્રયાસ મહારાજશ્રી તથા બીજી સાધુએ-સાધકોએ કર્યો, સાહિત્ય પ્રચાર પણ થયો, જેહાદ જગાડવા જેવું કામ થયું પણ પરિણામે ચાર જ સાધુઓ શિબિરમાં આવ્યા. ભગીર પ્રયાસને જોતાં પરિણામ અલ્પજ દેખાયું. બીજી બાજુ સાધક-સાધિકાઓ ૧૧ આવ્યાં. તે પણ ભાતભાતનાં અને જુદી જુદી પ્રકૃતિના અને કક્ષાનાં.
તુલસી ઈસ સંસારમે ભાંતિ ભાંતિ કે લોગ,
સબસે મિલકે ચાલિયે નદી-નાવ-સોગ. ” -એ કહેવતની જેમ ભિન્ન ભિન્ન પ્રદેશના તથા ભૂમિકાનાં સાધક સાધિકાઓ આવી શક્યાં. શિબિરાર્થીઓમાં ૧૫ સાધુ-સાધ્વી સંન્યાસીઓ અને ૧૫ સાધક-સાધિકાઓ એમ કુલ્લે મળીને ૩૦ ને જ લેવાની મહારાજશ્રીની કલ્પના હતી. એક ટીકાકારની દષ્ટિએ એ વસ્તુ કાંઈક હાસ્યજનક બની લેખાય, તો એ બનવાજોગ છે.
શિબિરમાં શું વસ્તુ અપાઈ? શિબિરાર્થીઓની કક્ષા ઊંચી હેત તો વિપુલ સાહિત્યમાંથી બહુ ઉચ્ચકોટિની વસ્તુ પીરસી શકાત. પણ શિબિરાર્થીઓની કક્ષા જોતાં જે વસ્તુ ૨૦-૨૧ દિવસમાં પતી શક્ત તેના માટે ચાર ચાર માસ જુદા જુદા વિષ ઉપર લાંબાં વિવેચન દ્વારા, દરેક વસ્તુને સારી પેડ ખુલાસો કરીને કહેવાઈ. તેને દાખલાદાંત વડે વધારે સ્પષ્ટ કરવામાં આવી પરની ચર્ચામાં વિચારવિનિમય માટે જે વસ્તુ ચર્ચાઈ તેમાં પણ ક્યારેક ચર્ચાઓ વિષય સાથે સબંધ વગર થતી હોય એવું લાગતું. પણ એક વસ્તુ સ્પષ્ટ હતી કે આ બધી ચર્ચા-વિચારણું વિશ્વ વાત્સલ્ય અને અનુબંધ-વિચારધારાની ધી ઉપર જ ચાલી. જેથી બધાયને એનું મહત્વ સમજાયું.
છે. મહારાજશ્રી શિબિરાધિપતિ હેઈ વિધવા -સાધકની દષ્ટિએ મધ્યસ્થ અને પ્રેરક રહ્યા. એમણે પિતાની ઉદારતા બતાવી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com