________________
૩૪૭.
થઈ ગયા. કેટલાંક સાધુસાધ્વીઓએ શિબિર સાહિત્ય ઉપરથી પ્રેરણા લઈને પિતાના જીવનને ઢાળે બલવાને યત્કિંચિત પુરુષાર્થ કર્યો છે, અને કરે છે, તેમ સ્પષ્ટ જણાઈ રહે છે.
જે સાધુસાધ્વી વર્ગ એક દિવસ રાષ્ટ્રીય સંકટ સમયે કાંઈ બેલ નડે, તે જ સાધુ વર્ગ પૈકીના ઉચ્ચ કોટિના ધર્મવીર સાધુસાધ્વીઓ ચીનના આક્રમણ વખતે રાષ્ટ્રીય આફતને નિવારવા પિતે (પિતાની સાધુ મર્યાદામાં) તૈયાર થયા અને પિતાના અનુયાયીઓને પ્રેરણું આપીને પિતાનો સાધુ ધર્મ દીપાવ્યો છે.
જે સાધુવમાં રાજકારણની વાતોથી ભડકતું હતું, તે જ સાધુવર્ગ રાજ્ય સરકાર દ્વારા મુંબઈ પાસે દેવતારમાં ઊભા કરાતા કલખાનાને વિરોધ કરવા માટે સામુદાયિક તપત્યાગ અને બલિદાનરૂપ અહિંસક પ્રતિકાર કરવા માટે વિચારતો થઈ ગયે. તેમ જ પંજાબ સરકાર દ્વારા ઘડાયેલી નિશાળામાં બાળકોને અંડા વિતરણ કરવાની યોજનાની સામે અહિંસક પડકાર ફેંકવા પુરુષાર્થ કરને થઈ ગયા. મુંબઈમાં વર્ષમાં ૮ દિવસ આઠ મહાપુરુષની પુણ્યતિથિએ ટાણે, કલખાના બંધ કરા' એ માટે પ્રબળ પુરુષાર્થ કરવા તત્પર થઈ ગયે. સામુદાયિક રીતે હવે તે સર્વધર્મીય પરિષદે અથવા જુદા જુદા ધર્મના લોકોના પર્વ દિવસોમાં ભાગ લેવા તૈયાર થઈ ગયું. પહેલાં આવી ઉદારતામાં કોઈ સાધુ કે સાબી એકલવાયાં લાગતાં તેણે હવે સામુદાયિક રૂપ લીધું છે.
આ બધું બતાવી આપે છે કે જૈન સાધુ સાધ્વીઓ ઉપર શિબિરના વાતાવરણની સારી અસર થઈ છે.
મુંબઈ અને પરાઓના મળીને ૧૩ સના ફેડરેશનને અત્યાર સુધી સ્થા. સાધુસાધ્વીઓ દ્વારા માઈકમાં નહિ બોલવાની રૂટિને પકડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com