________________
૧૮૫
બતાવનારાં સાચી સાધુતા પ્રગટ કરનારાં તેમજ પેાતાની જવાબદારીને ચેાગ્ય કાર્યક્ષમતા મેળવી શકનારા આવાં સમય સાધુસાધ્વીઓ તૈયાર થાય તે જ આજના યુગે સાધુમસ્થાના વિઘટનનેા નાદ ગજવનારાને પડકાર અથવા સામે જવાબ તરત આપી શકાય.
આ બધાં કાર્યંત સપન્ન કરવા માટે કેટલાં સાધુસન્યાસીસાધ્વીએ તૈયાર મળશે, તે ચોક્કસ કહી શકાય નહિ; પણ દરેક ધમ'સમ્પ્રદાયામાં —ખાસ કરીને જૈન સપ્રદાયમાં—આવા વિચારક કેટલાંક સાધુમાધ્વીઓ જરૂર છે. જેમને ડાક વિચારક સગૃહસ્થાના સંપર્કથી તૈયાર કરી શકાશે. પરંતુ આ બધાં હમણાં તે એકલવાયાં છે, તે તેમને સપ્રદાયર્યાઃ અગર તેા સર્વાંગી દૃષ્ટિવાળા વિચારકાના સહયાગ પ્રાપ્ત નથી; એટલે તેઓ કાંઈ કરી શકતાં નથી.
અગર
એ હેતુથી જ એવાં વિચારે ધરાવનાર અને પોતાનું સાધુવન સર્વાંગી રીતે ખીલવવા ઈચ્છનાર સાધુસંન્યાસી સાધ્વીએ માટે એક ચાતુર્માસિક માધુસાધ્વીશિબિરની અનિવાર્ય જરૂર લાગી. કે જ્યાં ચાર મામ માટે સાધુસન્યાસી-સાધ્વીએ પેાતપેાતાની મર્યાદામાં રહીને એક સ્થળે બેમાં થઇને પરસ્પર વિચાર વિમર્શ કરી શકે, ચર્ચા-વિચારણા, અધ્યન-મનન, અનુભવેાનુ આદાન-પ્રદાન, સુઝાત્ર-પરા-મર્દાના વિનિમય કરી શકે અને આ રીતે પ્રશિક્ષણ મેળવીને સર્વાંગી વ્યાપક દૃષ્ટિ, યેાગ્યતા, કાર્યક્ષમતા અને તુ શક્તિ મેળવી શકે. પરસ્પરના સાથ સહયેાગ મેળવી શકે.
t
કેટલાક લેાકા • સાધુસાધ્વી શિબિર 'તું નામ સાંભળીને જ ચમકે, એ નાાવક છે. થમકનાર બે દિ'ના હશે. જેમા એક દિયા એવી હશે કે સાધુસાધ્વીઓ માટેની આવી મહા જહેમતમાં કશે। શુકવાર વળશે નહિ. બીજી દિશા એવી કરશે કે “ સાધુસાધ્વીઓનેા વળી શિબિર શૈ। ? સાધુસાધ્વીઓને વળી શીખવાનું શું ? એ તે શીખીને જ આવ્યાં છે! નવુ શું શીખવાનું છે ! સાધુસાધ્વીઓના પાતપેાતાના સંપ્રદાયે તેમને બધું શીખવે જ છે ને!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com