________________
૨૫૭
બધી જ કોટિની સ્ત્રીઓ અને પુરૂષોએ સાથે ઊડવું પડશે. ભગવાન મહાવીરે આમ તે ઘણી વાતો કરી છે. પણ એક વાત એમણે સમાજ ઘડતર માટે અગત્યની એ કહી છે કે સાધુ-સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિક છે. તમે બધા એક જ નોકાના બેસાઓ છે. તમે બધા એક જ નક - બેસીને જજો.
દમણ સ્વામી અખંડાનંદજી કહી ગયા કે સાધુ સાધીઓ પિતે પવિત્રતા પ્રાપ્ત કરીનેજ, સમાજમાં પવિત્રતા, વહેવાર શુદ્ધિ અને ચારિત્ર્ય શુદ્ધિ ફેલાવવાનું કાર્ય કરી શકશે. બી. પાર્વતીબહેને સમાજમાં આનિટે ફેલાય એમ મારી જવાબદારી સાધુ સન્યાસીઓની જ છે એમ કહ્યું પણ, એમણે થોડેક પક્ષપાત ક . હું એ જવાબદારીને ત્રણ દિશામાં વહેંચી દઉં છું. કુટુંબના સંસ્કૃતિની રક્ષા માતાઓ કરે, સમાજમાં બ્રાહ્મણે અગર આજના નવા બ્રાહ્મણે કવિ સંસ્કૃતિ રક્ષા કરે અને રાષ્ટ્રથી વિશ્વ સુધી સંસ્કૃતિની રક્ષા સાધુ સંન્યાસી વર્ગ કરે. આ રીતે ત્રણેયનો તા મળી જાય તો શાંતિ સૈનિકોના નિચહિને પ્રશ્ન તરત જ ઉકલી જાય. તેમના નિર્વાહ માટે સમાજને જ ચિંતા રહે તેમને સર્વોદય પાત્ર મૂકવીને વાગક્ષેમની ચિંતા ન રહે.
આ શિબિરની માતા માટે સંદેશાઓ તે ઘણા આવ્યા. રાજય નેતાઓના, લોકસેવકના, ગામડાના ભાઈબહેનેના, ધાર્મિક
સ્ત્રી-પુરવાના અને વિચારક ગણાતા સાધુ-સાધ્વીઓના સંદેશાઓનો ઢગ છે. તે જોતાં તમને કદાચ એમ લાગે કે આટલા સાધુ-સાધ્વીઓના સંદેશાઓ આવ્યા છે તે તેઓ પોતે શિબિરમાં કેમ ન આવ્યાં ?
આમ ચારેક સ ધ સંન્યાસી આવ્યા છે. જૈન સાધુ-સાધ્વીઓ પાસે મારી અપેક્ષા હતા તેઓ પૈકી જેઓ આજે નથી આવ્યાં તેઓ પરોક્ષ રીતે આશાં માંડીને બેઠાં જ છે. તેઓ જે સંપ્રદાયમાં બેઠાં છે
૧૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com