________________
૩૦૧
મારા ધ્યેયની પૂર્તિ માટે (શિબિર દ્વારા) પૂરેપૂરો સહયોગ દૂર બેઠા પણ કરી રહ્યા છો, તેથી ઘણે જ આનંદને ધન્યવાદ. તેમાં શિબિરવ્યાખ્યાન મળ્યાં. માને સોનામાં સુગંધ જે મેળ...
–એક જૈનમુનિ ...“શિબિર અંગેની કાર્યવાહીથી તેઓ (અત્રે વિરાજિત સાધ્વીજી) ખૂબ ઉલ્લાસમાં આવી ગયા હતા અને આજે જ પત્ર લખવાનું ફરમાવેલ. તે મુજબ આ પત્ર લખું છું...
–જામનગરથી એક જિજ્ઞાસુ ભાઈ ...“શિબિરની પત્રિકાઓ મળી..ખૂબ જ આનંદ થયો. જાણું છું કે આ મેળવવાની પાત્રતા નથી, પરંતુ પરમકૃપાના ફળસ્વરૂપે મેળવી શક્યા છીએ તે તેથી કાંઈક અમારી જવાબદારી વધશે જ..
–પાલણપુરથી એક જિજ્ઞાસુ બહેન .. “શિબિર તરફથી નિયમિત રીતે પ્રવચન, ચર્ચાપત્રો આદિ મળી રહ્યાં છે...મૈયા માટે ખૂબ જ કૌતુક હતું તેને મમ વાંચતાં સમજાતાં ખૂબ આનંદ થયો. દેવ-ગુરુ-ધર્મ (બંધ) મૂઢતા, ક્રતિકારનાં જીવન, વિશ્વ ઈતિહાસ તેમજ બીજા પ્રવચન વગેરે રસપૂર્વક વાંચ્યાં છે. નારીનાં અંગ-પ્રત્યંગની-રૂપકતા ખૂબ ગમી. આપનું કાર્ય ભગીરથ છે, તે માત્ર વાંચવા માટે જ નહીં, સમજવા માટે છે. લોકમાનસ કેળવાય અને વિશ્વ વાત્સલ્યની ભાવના વિશ્વવ્યાપી બને...
–ઉત્તરગુજરાતથી એક વિદ્વાન દેશવાસી સાધુ ...ત્યાં પુજ્ય ત્યાગીઓને મારા હાર્દિક ભાવભર્યા યથાયોગ્ય જણાવશો...ત્યાં પ્રવચનની તૈયાર થતી નકલે મોકલી દેવા મહેરબાની કરશો, જેના વાંચનથી તેની ઉપયોગિતાને દરેકને ખ્યાલ આવે...
–કચ્છથી પાયચંદ ગચ્છનાં એક સાધ્વીજી પ્રવચનપત્રિકા બરાબર નિયમિત આવે છે. વાંચીને વિચારવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com