________________
૨૬૯
પૂ. મુનિશ્રી સંતબાલજીએ કહ્યું: “આ શિબિરમાં આપણી આસપાસના, દેશ-વિદેશના વિચારો રજૂ કરવા, રોજિંદાના પ્રશ્નોની ચર્ચા કરવા સહચિંતક તરીકે આપણે સહુ ભેગા થયા છીએ. મેં સવારે કહ્યું તેમ ભગવાન મહાવીરે ગૃહસ્થાશ્રમી, વિજિત, સંન્યાસી તથા સ્ત્રી-પુરપ સૌને એક નૌકા ના બેસારુએ કહ્યા છે. એટલે આજે સવારે શિબિરની પાસે જ બનેલા બનાવની થોડીક છણાવટ કરી લઇએ : સવારે પંદર જોડી બૂટ, ચંપલ અને ડી છત્રીઓ ચેરાઈ ગઈ એમ કહેવામાં આવે છે. ધર્મસ્થાનકોમાં પણ ચારી થાય તો ધમની અસરકારકતા કેમ કે ? આજે ચર્ચાને એ બીજો મુદે લઈ શું ? ''
તેના ઉપર ઘણી ચર્ચાઓ ચાલી, શ્રી બળવંતભાઈએ શહેરનાં વધતાં જતાં અનિષ્ટ અંગે જણાવ્યું : “હું રટેશન ઉપર હતો. ત્યાં એક બદન પિલિકે ગકીને કહ્યું કે “બહેન તમારી પાસે વાંધાજનક વસ્તુ દારૂ ) લાગે છે. તમારી જતી લેવી પડશે !”
બાઈ એ તે છડેચોક પિલિસને પરખાવ્યું : “ચાલ ચાલ : તારા જે. તો ઘણય પાઘડીવાળા જોઈ નાખ્યા ! જડતી કર તો ખરો !”
આ વાત ચાલતી હતી ત્યાં પેલી બાઈના મળતિયા જેવા બે-ત્રણ મવાલીઓ બાદની વહારે ધાયા... : લા કે ભેગા થતા હતા, તેમને પણ તેમણે વિખેરી નાખ્યા. પોલિસ ઊભા જ રહ્યો અને બાઈ અપમાન કરી ચલતી થઈ
મેં લિસને પૂછ્યું: “તમારી પાસે સત્તા છે. રાયફલ-દંડાનું બળ છે, તે નાં પિલી બાઈને કેમ જવા દીધી ?"
પિલિસે કહ્યું: “ભાઈ ! આમાંથી એક પણ સાક્ષી પુરવા નહીં આવે. કદાચ જડનીમાં કાંઈ ન નીકળે તે પિલા મવાલીઓને એટલું જ જોઈએ અને મારું આવી બને !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com