SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ પૂ. મુનિશ્રી સંતબાલજીએ કહ્યું: “આ શિબિરમાં આપણી આસપાસના, દેશ-વિદેશના વિચારો રજૂ કરવા, રોજિંદાના પ્રશ્નોની ચર્ચા કરવા સહચિંતક તરીકે આપણે સહુ ભેગા થયા છીએ. મેં સવારે કહ્યું તેમ ભગવાન મહાવીરે ગૃહસ્થાશ્રમી, વિજિત, સંન્યાસી તથા સ્ત્રી-પુરપ સૌને એક નૌકા ના બેસારુએ કહ્યા છે. એટલે આજે સવારે શિબિરની પાસે જ બનેલા બનાવની થોડીક છણાવટ કરી લઇએ : સવારે પંદર જોડી બૂટ, ચંપલ અને ડી છત્રીઓ ચેરાઈ ગઈ એમ કહેવામાં આવે છે. ધર્મસ્થાનકોમાં પણ ચારી થાય તો ધમની અસરકારકતા કેમ કે ? આજે ચર્ચાને એ બીજો મુદે લઈ શું ? '' તેના ઉપર ઘણી ચર્ચાઓ ચાલી, શ્રી બળવંતભાઈએ શહેરનાં વધતાં જતાં અનિષ્ટ અંગે જણાવ્યું : “હું રટેશન ઉપર હતો. ત્યાં એક બદન પિલિકે ગકીને કહ્યું કે “બહેન તમારી પાસે વાંધાજનક વસ્તુ દારૂ ) લાગે છે. તમારી જતી લેવી પડશે !” બાઈ એ તે છડેચોક પિલિસને પરખાવ્યું : “ચાલ ચાલ : તારા જે. તો ઘણય પાઘડીવાળા જોઈ નાખ્યા ! જડતી કર તો ખરો !” આ વાત ચાલતી હતી ત્યાં પેલી બાઈના મળતિયા જેવા બે-ત્રણ મવાલીઓ બાદની વહારે ધાયા... : લા કે ભેગા થતા હતા, તેમને પણ તેમણે વિખેરી નાખ્યા. પોલિસ ઊભા જ રહ્યો અને બાઈ અપમાન કરી ચલતી થઈ મેં લિસને પૂછ્યું: “તમારી પાસે સત્તા છે. રાયફલ-દંડાનું બળ છે, તે નાં પિલી બાઈને કેમ જવા દીધી ?" પિલિસે કહ્યું: “ભાઈ ! આમાંથી એક પણ સાક્ષી પુરવા નહીં આવે. કદાચ જડનીમાં કાંઈ ન નીકળે તે પિલા મવાલીઓને એટલું જ જોઈએ અને મારું આવી બને !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy