________________
શિબિર દરમિયાન કેટલીક વાતે
શિબિર ઉદઘાટનના પ્રારંભના દિવસથી ઘટનાઓ, પ્રવચને કંઈક વિસ્તારથી આપ્યા બાદ આ શિબિર ચાલ્યો તે દરમિયાન શું શું થયુંતે અંગે લખવા બેસીએ, તો મોટું પુસ્તક થાય. અહીં તો શિબિર દરમિયાન કેટલીક અગત્યની વાત રજૂ કરવા પ્રયાસ યોગ્ય ગણાશે. | સર્વ પ્રથમ શિબિરાર્થીઓ ઉપર તેની કેવી રીતે અસર થઈ તને ઉલ્લેખ કરે છેગ્ય ગણાશે. ત્યારબાદ શિબિર સહાયકો તેમ જ બહારના શ્રોતાઓ ઉપર તેની શું છાપ પડી? આગંતુકનું શું મંતવ્ય રહ્યું તેમ જ શિબિરાર્થીઓના ઘડતરમાં તેણે શું ફાળો આપ્યો વગેરે બાબતે જોઈ જઈએ તો યોગ્ય જ ગણાશે. શિબિરાર્થીઓના પ્રત્યાઘાતોઃ
શિબિરમાં જુદી જુદી પ્રકૃતિ, મટિ તેમ જ ધર્મ સંપ્રદાયના સાધુસંન્યાસી અને સાધક સાધિકાઓ ભેગાં થયાં હતાં. આમ જ્યારે ભિન્ન પ્રકૃતિનાં માણસ મળે અને વિચાર સ્વાતંત્ર્ય હોય ત્યારે આસપાસમાં પ્રકૃતિપર્વણ થાય તે સ્વાભાવિક હતું. પણ, આ બધા પ્રસંગોમાં પૂ. મુનિશ્રી સંતબાલજની વાત્સલ્યમયી દ્વાથી પાછાં વળી સહુ અને પ્રકૃતિ બની જતાં એ સુખદ બીના હતી.
જન સાધુ સંસ્થા સાથે ભટ્ટારક, યતિ, શ્રીપૂજ વગેરે પૈસા રાખનારો અને ભૌતિક ઇચછાઓ (આધ્યાત્મિક દ્રષ્ટિ સાચવી) પૂરનારો વર્ગ છે. વેદિક ધર્મના સંન્યાસીઓ પણ પૈસા રાખે છે. ગાડીમાં બેસે છે. વષ્ણુવ ફિરકાઓના આચાર્યોમાં (સાંઈકે મહત) અને દશનામી સાધઓમાં ધરબારી પણ હોય છે. રોવપંથના ઘણા સાધુઓમાં ગાંજો, ચલમ, ચરસ વગેરે વ્યસને પણ હેય છે. આ બધાની સાથે ભાવાત્મક એક્તા અનુભવી અને તે છતાં તેમને અને સાધુ પરંપરાનાં ત તસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com