________________
૨૨૩
–સાધુ સાધ્વી શિબિર માટે મારા પ્રયત્નો ચાલુ છે. સાધ્વીજીઓ આવવા વિચારે છે. તેઓ આજ્ઞા મેળવવા પ્રયાસ કરે છે.
–ફૂલચંદભાઇ, યશવિજય જૈન ગુરુકુળ, પાલીતાણા આપે મુનિવર્ગના સુધાર માટે જ કાર્ય ઉપાડયું છે તે પ્રશંસનીય છે.
–જયંતિલાલ જાદવજી–નવાગઢ –ખરેખર આ પ્રયોગને વ્યાપક રૂપે આપવામાં આવે તે સમાજને નવી પ્રેરણા અને દૃષ્ટિ મળી શકે છે. તેમ જ આજની ગુચવાયેલી પરિસ્થિતિમાં નો માર્ગ દેખાઈ શકે છે.
–રેલાલ વાયા, ઉદેપુર (ભૂ.પૂ, મંત્રી રાજસ્થાન)
–સાધુ-સાધ્વી શિબિર સ યોજના કરીને સમાજને મોટો ઉપકાર કથા છે તે માટે હાર્દિક ધન્યવાદ. –જડાવચંદ્ર જૈન. અધ્યક્ષ : પશ્ચિમ નિમાડ જિ૯લા
કોંગ્રેસ કમિટી મંડલેશ્વર (ઈદાર) –ખરેખર દેશને જે સાચા ભાવમાં સાધુ હોય તેવાની વધારે જરૂર છે. એટલે આ શિબિરનું આયોજન બહુ જ લાભદાયક થવું જોઇએ. –રણજીતચંદ્રજી ભંસાલી B. Com, મુસાફ
મેજીસ્ટ્ર, રાજસમંદ –શિબિર સંબંધી કાર્યક્રમની રૂપરેખા વાંચી, સારી લાગે છે.
–ધનપત મહેતા, સર્વોદય કેંદ્ર ખીમેલ –શિબિરની જના.....પરિષ્કારની દૃષ્ટિએ પ્રશંસનીય પ્રયત્ન છે. આવા પ્રકારનું સહજીવન અને સહચિંતનનું આયોજન આજે બહુ જ આવશ્યક છે. આવાં શિબિરથી ઘણે લાભ થઈ શકે છે, એ નિ:સદે છે. – જવાહરલાલ જૈન, ખાદી અને ગ્રામોદ્યોગ
| કમીશન, જયપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com