________________
૨૩૬
રાથીઓની મુક્ત દિલે ચર્ચા-વિચારણું ચાલતી. ત્યારબાદ તેને સાર પાટિયાં ઉપર ઉતારવાનું અને શિબિરાર્થીઓએ નેટ કરવાને. પછી સાંજનું જમણ અને વાંચન-પઠન-મનન કે અન્ય કાર્યક્રમ. રાતના ૮ થી ૮ સુધી પ્રાર્થના અને અલગ અલગ વિષયો ઉપર શિબિરાથનાં વક્તાઓનાં ટુંકા પ્રવચનો.
બુધવાર અને રવિવાર બે દિવસની રજા; તેમાં શિબિરાર્થી ચિંતન મનન કરે અગર તે જરૂરી કામ અંગે કોઈ સ્નેહી સ્વજનને મળવા શહેરમાં જાય, જેમની ઈચ્છા હોય તે અન્યત્ર વિરાજતાં સાધુ-સાધ્વીએનાં દર્શને જાય. અને તેમને શિબિરની કાર્યવાહીને પરિચય આપે. તે ઉપરાંત દર્શનીય સ્થળે પર્યટને જવાની પણ છૂટ હતી. શિબિરની આંતરિક વ્યવસ્થા :
શિબિરની આંતરિક વ્યવસ્થાના કાર્યની વહેંચણી શિબિરાર્થી સાધુ-સંન્યાસી, સાધક તેમ જ સાધિકાઓ વચ્ચે આ પ્રમાણે કરવામાં આવી :– - પદ પદ વ્યક્તિ
કાર્ય શિબિર અધિપતિઃ પૂ. મુનિશ્રી સંતબાલજીઃ શિબિરનું સંચાલન કરવું
અને ગૂંચવાયેલા પ્રશ્નોના ઉકેલ અને નિકાલ કરે. તેમને નિર્ણય અંતિમ
અને માન્ય ગણવો. સાધક-અધીક્ષકઃ શ્રી. દુલેરાય માટલિયા : સાધકોની વ્યવસ્થા,
પ્રશ્ન ઉકેલ વગેરે. સાધિકા-અધીક્ષિકા : શ્રીમતી સવિતાબહેનઃ સાધિકાઓની વ્યવસ્થા
પ્રશ્ન ઉકેલ વગેરે. રડાનાં ગૃહમાતા શ્રીમતી સવિતાબહેન: રસાઈ વગેરેને પ્રબંધ. કાર્યવાહી આલેખનઃ પૂ. મુનિ શ્રી નેમિચંદ્રજી પાટિયાં ઉપર દરરોજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com