________________
૨૧૮
એમ હું નમ્રપણે માનું છું...વિદ્વાન અને કાર્યક્ષમ સાધુઓની આવશ્યકતા વધારે છે– સમાજની, ગચ્છની, સમુદાયની, સંપ્રદાયની નાગચૂડમાં આજના મહાપુરુષ અને ઓજસ્વી આત્માઓ સપડાયા હોય તેમ નથી લાગતું ?
–મુનિશ્રી વિશાળવિજયજી -સાધુ સાધ્વી શિબિરની ભૂરી ભૂરી પ્રશંસા તેમજ અનુમોદના સાથે ધન્યવાદ તેમજ તેના વિચારો અને હિમાયતીઓને પણ ધન્યવાદ! ભાગ્યોદયે તેમાં ભાગ લેનારને અનુમોદન, તેમ જ ધન્યવાદ ! આપે. મને જે નિમંત્રણ પત્ર મેકહ્યું તે માટે આભારી છું. આપના ઉત્સાહમાં વૃદ્ધિ થાય એ જ હાર્દિક શુભાશિષ છે. આ આત્મોન્નતિના શુભમાર્ગે ચાલવાન શિબિર છે.
–મુનિશ્રી રાજહંસવિજ્યજી આપશ્રીની શિબિરોજના વાંચીને ઘણો ખુશ થયો. આપની જના ઘણી લાભપ્રદ છે.
–સ્થા. મુનિબ્રાષિજી ભારતના સાધુસમાજના સંદેશાઓ -આપ જાતે તેમજ આપના વિદ્વાન અને નિષ્ઠાવાન સહયોગી સાધુસમાજના સમુત્થાન અને જનકલ્યાણ માટે જે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે તેને હું બહુ આદર સાથે જોઉં છું. ઈચ્છું છું કે આપને સત્સંક૯૫ તથા સપ્રયત્ન સફળ થાય. –સ્વામી અખંડઆનંદ સરસ્વતી, (ભૂ. પૂ.) અધ્યક્ષ,
ભારત સાધુસમાજ –બહુજ સારે (સાધુ સાધ્વી શિબિરન ) વિચાર અને પ્રયત્ન છે. –વલ્લભસ્વામી, (ભૂ. પૂ. મંત્રી) સર્વ સેવા સંઘ
વિશ્વનીડમ બેંગલોર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com