________________
(૭) દુનિયાની રાજ્ય સ્થાઓ, વાદ અને રાષ્ટ્રીય મહાસભા. (૮) એની સાથે (સુસંસ્થાઓને) અનુબંધ. (૮) ગામડાં અને શહેરોમાં નવી સંસ્થાઓ કઈ-કઈ ઊભી કરવી ? (૧૦) વ્યક્તિ, સમાજ, સંસ્થા અને સમષ્ટિનું રહસ્ય.
આ શિબિરમાં કેટલાંક ભાઈ બહેને (બહારનાં અને સ્થાનીક) સારી પેઠે તૈયાર થઈ ગયાં. આ શિબિરમાં ઊંડો રસ લેનારને ખાતરી થઈ ગઈ કે આની વિસ્તૃત વાતે છણાવા માટે ચાર માસ એાછા પડવાના છે.
ત્યાર પછી મુનિશ્રી નેમિચંદ્રજી મુંબઈમાં દેશવાસી, સ્થાનકવાસી, તેરાપંથી સાધુ-સાધ્વીઓ અને સંન્યાસીઓ જ્યાં-જ્યાં વિરાજમાન હતાં, ત્યાં ત્યાં શિબિરની માહિતી આપવા અને તેમના અભિપ્રાય જાણવા ગયા.
એવી જ રીતે આ કાળ દરમ્યાન જુદાં-જુદાં સાધુ-સાધ્વીઓ અને સાધક-સાધિકાઓ સાથે પત્ર વ્યવહાર પણ શિબિર અંગે ચાલતા જ હતા.
તે ઉપરાંત શિબિરને વિચાર મુંબઈ અને પરાંઓમાં વસતી પ્રજાને સારી પેઠે ગળે ઊતરી શકે તે માટે એક નાની પુસ્તિકા “સાધુ-સાધ્વી શિબિર અને થોડા–અભિપ્રાયો ” વાળી બહાર પાડવામાં આવી હતી. તેમજ જાહેર વ્યાખ્યાનો પણ મુંબઈમાં આ અંગે બેઠવાયાં હતાં. તે સિવાય રામબાગ (સી. પી. ટેક) માં એક પત્રકાર પરિષદ્ પણ બોલાવવામાં આવી હતી. જેમાં પૂ. મુનિશ્રી સંતબાલજીએ શિબિર અંગે પિતાનું પ્રેસણું વક્તવ્ય પણ આપ્યું હતું. પત્રકારે પૈકી “મુંબઈ સમાચાર', “જન્મભૂમિ', “જામેજમશેદ” અને ફી પ્રેસ જર્નલના પ્રતિનિધિ આવ્યા હતા. તેમણે તે વખતે પિતાપિતાના પત્રમાં શિબિર અંગે સારી નોંધ લખી હતી. મુંબઈ સમાચારે તે એક પ્રેરણપ્રદ અગ્રલેખ પણ લખ્યું હતું.
તે સિવાય મુંબઈનાં પરાંઓમાં ઠેર ઠેર પૂ. મહારાજશ્રીનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com