________________
૧૩૫
અથવા પતિના આમ ગુણોની સ્મૃતિ રહેવી જોઈએ. મતલબ એ કે મુખ્યત્વ ચેતનની સ્મૃતિની અખંડ જ્યોત પ્રજ્જવલિત રહે તે વસ્તુ
સ્મૃતિ-વિકાસ માટે કરેલ આંતરિક અવધાન દારા થવી જોઈએ. એની પ્રતીતિ માટે જ અવધાન પ્રયોગ છે.
ભગવાન મહાવીરે અવ્યકત જગત પ્રત્યે એકાગ્ર થવા માટે અભિગ્રહ કર્યો હતો, જેને આપણે તારક અવધાન કહી શકીએ. આજે તે જેને મા નોટા ભાગે ભોજનની બાબતમાં જ અભિગ્રહ હોય છે. પણ, અભિને સાચા અર્થ એ છે કે સમાજને ચેતના ભિમુખ કે સત્યાભિમુખ કરવા માટે કોઈ સંકલ્પ મનમાં ધાર–પ્રહણ કરે અને ગ્રહણ કરેલ સંકેપ પ્રમાણે જ્યાં સુધી પાન ન થાય કે યોગ ન મળે ત્યાં સુધી ખોરાક ન લો અને તેની તૈયારી પ્રાણન સુધી પણ રાખવી. “મને વે બાળ :” કહીને ઉપનિષદમાં રાકને પ્રાણ કો છે. એટલે અભિગ્રહમાં, તે વાત પૂરી ન થાય ત્યાં સુધી એ રાક ન લેશે અને પ્રાણ છોડવો પડે તે છોડ, એ વસ્તુ છેય છે. આમાં શરીર ગૌણ બને છે અને ચેતના મુખ્ય. આ ચેતનાનો સંબંધ પેલા સંકલ્પની સાથે જોડાઈ જાય છે. તે ધીમેધીમે અવ્યકત જગત ઉપર અસર કરે છે.
ભગવાન મહાવીરના જીવનમાં આવા એક અભિગ્રહનો પ્રસંગ છે. તેઓ એક એવો અભિગ્રહ લે છે જેથી સમાજ અથવા અવ્યક્ત જગત કેન્દ્રિત થઇ જાય છે. તેમનો અભિગ્રહ આ પ્રમાણે – “કોઈ રાજકુમારી, ક્ષત્રિય કન્યા દાસી વેષે વેચાયેલી હોય, માથે મૂડેલી, માત્ર એક વસ્ત્ર ધારણ કરેલી, હાથે હાથકડી, પગમાં બેડી, ત્રણ દિવસની ભૂખી હેય, આંખમાં આંસુ અને ચહેરા ઉપર પ્રસન્નતા હોય, તે અડદના બાકળા ભિક્ષામાં આપવા ઈતી હોય તે જ મારે આહાર લે; નહીંતર નહી.”
અહીં આપણને ખ્યાલ આવશે કે આપણી ચેતનાની અવ્યક્ત ચેતન કે અવ્યકત જગત ઉપર શી અસર થાય છે કે કેવી રીતે થાય છે? ભગવાન મહાવીરને આ અભિગ્રહના કારણે પાંચ માસ અને પચ્ચીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com