________________
૧૭૮
અનુબંધ વિચારધારાપુર્વક વિચારવાની તીક્ષ્ણ દૃષ્ટિ, ચેાગ્યતા, કાર્યક્ષમતા અને કર્તવ્યકુશળતા નથી.
જે કે કેટલાંક સાધુ સાધ્વીએ જુદા જુદા ક્ષેત્રામાં સેવાભાવની દૃષ્ટિએ માર્ગદર્શન કે પ્રેરણાનું કામ કરે છે, પણુ કાં તે તેમની દૃષ્ટિ એકાંગી છે–સાંપ્રદાયિકતાનીઅગર તેા એક જ કામ, જ્ઞાતિની દૃષ્ટિ છે. જેને લીધે તેઓ ધર્માંતર કે સંપ્રદાયાન્તર કરાવીને પછાતવર્ગો, પદલિત કે તિરસ્કૃત જાતિમાં અહિંસાની ભાવના જગાડે છે; અગર તે તેમની દૃષ્ટિ જ્યાં અનેકાંગી હાય ત્યાં તેએ માત્ર ધાર્મિક ક્ષેત્રે સધમ સમન્વયને જ પ્રયાસ કરે છે, અગર તેા પાતે કાઇ એક વસ્તુની શોધની પાછળ પડયા છે, અથવા પ્રાયઃ શહેરી લોકેામાં નૈતિક, ધાર્મિક વ્રતાની પ્રતિજ્ઞા આપવાનું કે પ્રચાર કરવાનું જ કામ કરે છે. ભારતીય સ ંસ્કૃતિના અગ્રદૂત, નીતિ-ધર્મના અગ્નપાત્ર ગામડાંઓમાં તેમના તરફથી કાઈ નકકર કામ થતું નથી. અથવા કેટલાક સાધુસન્યાસી રાહતનાં કામે—(દા. ત. દવાખાનાં ચલાવવાં, શિક્ષણ સસ્થા ચલાવવી, છાત્રવૃત્તિએ આપવી વ.) કરવાની વૃત્તિવાળાં છે, તેઓ જુનાં ખાટાં મૂલ્યાને ઉખેડીને નવાં મૂલ્યા સ્થાપવાના ધર્મક્રાંતિનાં કામેામાં રસ લેતાં નથી. તેથી ગામેામાં નૈતિક સંગઠનના કાર્યક્રમથી માંડીને વિશ્વ સુધીનાં માનવ જીવનનાં સક્ષેત્રમાં અનુબંધ ચતુષ્ટયની દૃષ્ટિએ સર્વાંગી ધર્મ'ક્રાંતીનું કામ થતું નથી. આપણે કબુલ કરવું જોઇએ કે એને લીધે ગાંધીજી જે કરી શકયા, તે ભારતના સાધુ કે સાધ્વી નહાતાં કરી શકયા.
( ૨ ) સારાં-સારાં. સાધુસાધ્વીઓમાં આજની સમસ્યાઓને, વિશ્વના ધટનાચક્રોને સારી પેઠે સમજવા, વિચારવા અને ધ દૃષ્ટિએ ઉકેલવાનું જ્ઞાન નથી, કાં તે તેમનું શિક્ષણ બહુ જ સામાન્ય છે, અથવા જે કાંઇ છે, તે માત્ર પેાતાના સપ્રદાયના જુના ધર્મગ્રંથૈાનું. જ્યાં સુધી આજના સમાજ તથા યુગને માટે ઉપયાગી ઇતિહાસ, ભૂંગાળ, રાજનીતિ, અયનીતિ, સમાજશાસ્ત્ર, ધમશાસ્ત્ર અને વિજ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com