________________
ભેટો થઈ જાય છે. સીતાને તેઓ આશ્વાસન આપીને પિતાના આશ્રમમાં લઇ જાય છે અને દીકરી તરીકે પોષે છે, એટલું જ નહિ, સીતાના બે સંતાને લવ અને કુશને વિદ્યા અને કળાનું શિક્ષણ તેમ જ સુસંસ્કારો આપીને પિતાનું કર્તવ્ય બજાવે છે.
વિશ્વામિત્ર ઋષિએ રામ અને લક્ષ્મણને શિક્ષણસરકાર આ યા; તથા રામ અને સીતાને અદભુત સંયોગ કરાવી આપે; અને વશિષ્ઠજીએ તે આખા રાજ્ય કારોબારમાં માર્ગદર્શન આપ્યું હતું.
કરવઋષિ અસહાય સ્થિતિમાં પડેલ નાની બાળકી શકુંતલાને પિતાના આશ્રમમાં લાવી ઉછેરે છે, શિક્ષણ-સંસ્કાર આપે છે. શકુંતલા અને દુષ્યન્તનાં ગાંધર્વ લગ્ન થયા પછી, દુષ્યન્ત તેને તેડતો નથી. એટલે ત્રષિ એને ઘરસંસાર વ્યવસ્થિત કરી આપે છે, એટલું જ નહિ, પણ શકુંતલાના પુત્ર ભરતને પણ વીર અને સંસ્કાર સંપન્ન બનાવી મૂકે છે.
ભ. મહાવીરે ધર્મમય સંધ (તીર્થ) રચના કરીને સમાજના સમગ્ર વર્ગોને માર્ગદર્શન આપ્યું હતું. અને ચંદનબાળા જેવી દાસી તરીકે વેચાયેલી, ક્ષત્રિય કન્યાને એટલી હદે ઊંચે લઈ જાય છે કે તે ૩૬ હજાર સાધ્વીઓને દેરનારી મહાસાધ્વી બને છે. જેણે હિંદની સન્નારીઓને તે કાળે નવજીવન અપ્યું.
ભ. મહાવીરના સંધમાં રતાપભયરિએ “ઓસવાલ” સંગઠન રચીને, હરિભદ્રસૂરિએ “પરવાલ” સંગઠન રચીને, લેવાચાર્યો “અગ્રવાલ' સંગઠન રચીને તેમજ બીજા આચાર્યોએ શ્રીમાલ ખંડેલવાલ વગેરે જુદા જુદા સંગઠન રચીને તેમને પ્રાણહિંસા તેમજ બીજા વ્યસને છોડાવી ઉત્તમ સંસ્કારને માર્ગે લઈ જવાનું મહાન કાર્ય કર્યું. તેમના દરેક પ્રશ્નોમાં રસ લીધે.
સંગઠનેમાંના કેટલાકે તે ક્ષત્રિયવર્ગનું તેમજ કેટલાકે બ્રાહ્મણવર્ગનું કામ તેમજ કેટલાકે મહાજનનું ( વેશ્વશુદ્રનું) કામ નીતિધર્મ દષ્ટિ રાખીને કરી બતાવ્યું. એ બધાને નીતિ-ધર્મ-દષ્ટિની પ્રેરણા આપનાર તો ન સાધુ વર્ગ જ હતો. નેનરાજ તેમજ વનરાજ ચાવડાની માતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com