________________
૧૭૫
(૭) લેકશાહી શાસનપ્રણાલી આવી છે, પણ લોકોમાં તેને પચાવવાની શકિત અને તે પ્રમાણે વિવેક જનતામાં પેદા કરવી છે. એક બાજુ રાજ્ય સંસ્થા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખવા છતાં બીજી બાજુ તેના વડે લોકહિત વિરુદ્ધ તેમ જ સિદ્ધાન્ત વિરુદ્ધ કાર્યો થતાં હોય, તે વખતે તેના પર નૈતિક સામાજિક દબાણ લાવી શકે, તેને પ્રેરણ આપી શકે, તેમ જ તેણે આજે જે જીવનનાં બધાં ક્ષેત્રોમાં એ જમાવ્યો છે, તે તેની પાસેથી લઈ લેવાથી હળવી અને નિશ્ચિત થઈને તે રાજકીય તેમજ આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે લોકતંત્રીય વિકાસ કરવા તૈયાર થઈ શકે તે માટે લોકસંગઠન તેમ જ લોકસેવક સંગઠન તૈયાર કરવાં જોઈએ.
(૮) દેશ અને દુનિયાની સાંસ્કૃતિક સમસ્યાને ઉકેલવી છે, દુનિયામાં એક માનવતાનું નિર્માણ કરવું જરૂરી છે.
(૯) શિક્ષણક્ષેત્ર નિર્જીવ અને નિરંકુશ થઈ ગયું છે. શિક્ષકોને પગાર સાથે નિસ્બત છે, વિધાર્થીઓને પરીક્ષા પાસ કરવાની સાથે. સવા, સદાચાર, વિનય વગેરેના સંસ્કાર નાબૂદ થઈ રહ્યા છે. એટલે શિક્ષણ ક્ષેત્રને સજીવ કરવાની જરૂર છે; તે કરવું જોઈએ.
(૧૦) પછાત વર્ગો, તેમજ શેષિત, પીડિત પદલિત માનવાની સર્વાગી ઉન્નતિ માટે પુરુષાર્થ કરવો છે, તેમને અપનાવી, દૂક આપીને તેમનામાં નીતિ-ધર્મના સંસ્કાર રેડવાની જરૂર છે, તે કરવું જોઈએ.
(૧૧) નારી જાતિને કુટિમુક્ત, ગૌરવશાળી, વિવેકી અને અન્યાય તેમજ સમાજમાં ચાલતાં અનિષ્ટોને દઢતાપૂર્વક અહિંસક પ્રતિકાર કરી શકે, બાળકોને નાતિ ધર્મના સુસંસ્કાર આપી શકે, એવી શક્તિશાળી બનાવવા માટે ઠેર-ઠેર માસમાને ચાવીને પ્રયત્ન કરવું જોઈએ.
(૧૨) અજ્ઞાનતા, વાર્થપરાયણતા, અસમ, અસભ્યતા, કુટે, કુસંસ્કાર, તેમ જ કાયાઓને કારણે જ્યાં ગૃહસ્થાનું કૌટુંબિક જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com