SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ [૫] અદ્યાક્ષરી અલાક્ષરી એટલે લોક કે કાવ્યના પ્રારંભમાં કોઈ આપેલ અક્ષર કે વાક્ય ઉપર લોક કે કાવ્યની રચના, તેને અક્ષર ક્રમેથી ઊભે આવે એ રીતે કરવી. અવધાનમાં તેની આગવી વિશેષતા છે. દા. ત. કોઈ એ “સીતારામની આધાક્ષરી કરવા આપી તો તે આ પ્રમાણે થાય: સિતા માહત્ય વૈરાને તાપાત્ દધે મૃતસ્તથા રાવણે સ્વકૃતિ ભેતુ મગ૭૬ ઘોર દુર્ગતિમ એવી જ રીતે કોઈ બીજાએ મહાવીરને લેકમાં ગોઠવવા કહ્યું, તે આ પ્રમાણે ગોઠવી શકાય – મનસા કમણ વાચા હાનિ લાભાદિકે ભાવે વીતરાગત્વ સિધ્યર્થ રક્ષત સમતા ધનમ આ અને એવી બીજી લોક રચનાની ચાતુરીથી છોતા એક વખત તે આશ્ચર્યમાં પડી જાય છે. આ બધા પ્રયોગોમાં સ્મૃતિ વિકાસને હતુ સચવા જોઈએ, અને તે માટે નિરંતર અભ્યાસ અને સાધના પણ એટલાં જ આવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy