________________
તત્ત્વાર્થસવમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધનનાં કારણે બતાવવામાં આવ્યાં છે –
तत्प्रदोष, निन्दव, मात्सयन्तिरायासाद्दनोपघातः ज्ञान दर्शनावरण योः
–એટલે કે જ્ઞાની કે ગુણી વ્યક્તિ કે જ્ઞાન પ્રતિ મેહના કારણે એના દો જેવા, એનાથી મળેલું જ્ઞાન છુપાવવું; એના પ્રત્યે ઈષ્ય-મસર ભાવ રાખવો, એનું જ્ઞાન ન વધી જાય અગર તો લકે ન ઝીલે તે માટે અવરોધે ઉભા કરવા. એનું અપમાન કરવું કે નજરમાં હલકે દેખાડો વગેરે કારણે નાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંધનના કારક છે.
આપણે આગળ કોઈ વ્યક્તિ, સંસ્થા કે સમાજને, ધર્મ કે પ્રદેશના પ્રસંગ હોય તો આપણે પૂર્વગ્રહની દષ્ટિ એ જ તેનું તારણ કાઢીએ છીએ. દા. ત. આજે રાજકારણની બેલબેલા હોઈને રશિયા કે અમેરિકાની વાત આવતાં જેને જેના પ્રતિ રાગ હશે; તે તે દેશની વાતજ સાચી માનશે. તે ઉપરાંત એ બન્ને દેશોને પૂર્વગ્રહ હેઈ તેઓ સામાની દરેક વાતને શંકાથી કંકી ફંકીને જોઈ તપાસશે.
એવી જ સ્થિતિ સમાજની છે. હિંદુ-મુસ્લિમ મળે ખરા; પણ મનમાં થાય કે “ચેતતા રહેજે. દાળમાં કઈક કાળું છે !” મુસલમાનોને એમ લાગે કે “હું આટલે બધે નમતે રહું !” તેથી તે સમાજથી અતડ પડી જાય છે. તેની સાથે રહેવા છતાં અવિશ્વાસથી જુએ છે. તેથી તે કંટાળીને વિચારે છે કે “ જેમને છોડ્યા તેમની સાથે જાઉં તે મારે ને ! બળતો મળશે?” તે જ્યાં આમ કરવા જાય છે તરત સામેવાળા બોલશે કે “જોયું ને ! આખરે તે ગાને !” અમે કહેતાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com