________________
૧૨૬
ભાનલ નસલ તારાજ તારાજ ગંગ” એટલે કે ૧ મગણ, ૧ ભગણ, ૧ નગણ, ૨ તગણ અને ૨ ગુરુ હોય છે.
તેનો દાખલો – Lહ, પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે
પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે. લલિત : .
આમાં ૧૧ અક્ષરો હોય છે. તેનું લક્ષણ “ નસલ, રાજભા રાજભા લગ” એટલે કે ૧ નગણ, ૨ રગણ, ૧ લઘુ અને એક ગુરુ હોય છે. તેનો દાખલો :–
સમજુ બાળકી જાય સાસરે,
વચન માડિનું ધ્યાનમાં ધરે. શાર્દૂલ વિક્રીડિત :
આમાં ૧૮ અક્ષરે હોય છે. તેનું લક્ષણ છે “માતારા સલગ જભાન સલગ તારાજ તારાજગં” એટલે મગણ, સગણ, જગણ સગણું ૨ તગણ અને એક ગુરુ હોય; તેને શાર્દૂલ વિક્રીડિત છંદ કહેવાય છે.
તેને દાખલ :જ્ઞાને આપ ત્રિક વ્યાપક છતાં સ્વાધીન સંસારથી, ને, તેથી પ્રભુ આપના અવનિથી મંદિર ઊંચે રહ્યાં. શિખરિણું : ,
આમાં ૧૭ અક્ષરો છે. તેનું લક્ષણ છે-“યમાતા, માતારા, નસલ, સલગં, ભાનસ લગં” એટલે કે યગણ, મગણ, નગણ, સગણ, ભગણ ૧ લઘુ અને ૧ ગુરુ. તેને દાખલો –
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા !
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com