________________
૧૨૭
સધરા :
આમાં ૨૧ અક્ષરે છે તેનું લક્ષણ છે-“માતારા, ૨ (ભા, ભાનસ, નસલ, યમાતા, માતા, યમાતા.” એટલે કે મગણુ, ગણ, ભગણ, નગણ અને ૩ યગણ.
તેનો દાખલો :ને રોગા નવ શકા, નકલહકલના નારિમારી પ્રચાર ગોટક : આમાં ૧૨ અક્ષરે હોય છે. તેમાં જ સગણ હેય છે. તેનો દાખલે –
અપકૃત્ય તણા પથથી વળવું. શાલિની :
આમાં ૧૧ અક્ષરે હોય છે. તેનું લક્ષણ–“માતારા, તારાજ, તારાજ, ગંગ એટલે કે મગણ, ૨ તગણ અને ૨ ગુરુ હોય છે. તેને દાખલે –
માતા તારી સુજ્ઞતા એક પુત્રી,
કાળે કાળે દેહના દંડ દે છે, ભજંગી (રંગપયાત) : આમાં ૧૨ અક્ષરે છે. તેમાં ૪ યગણ હેય છે. તેને દાખલો –
તદુક્ત કવી: ભૂજંગ પ્રયાત વંશસ્થ :
આમાં ૧૨ અક્ષરે હોય છે. તેનું લક્ષણ-“તારાજ, તારાજ, ભાન , રાજભાં” છે. એટલે બે તગણ, એક જગયું અને એક રગણ હાથ છે. તેને દાખલ :
નારાજ ના થા યજમાન રાજ હા! જે ન મેં તારણહાર આપસે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com