SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ સધરા : આમાં ૨૧ અક્ષરે છે તેનું લક્ષણ છે-“માતારા, ૨ (ભા, ભાનસ, નસલ, યમાતા, માતા, યમાતા.” એટલે કે મગણુ, ગણ, ભગણ, નગણ અને ૩ યગણ. તેનો દાખલો :ને રોગા નવ શકા, નકલહકલના નારિમારી પ્રચાર ગોટક : આમાં ૧૨ અક્ષરે હોય છે. તેમાં જ સગણ હેય છે. તેનો દાખલે – અપકૃત્ય તણા પથથી વળવું. શાલિની : આમાં ૧૧ અક્ષરે હોય છે. તેનું લક્ષણ–“માતારા, તારાજ, તારાજ, ગંગ એટલે કે મગણ, ૨ તગણ અને ૨ ગુરુ હોય છે. તેને દાખલે – માતા તારી સુજ્ઞતા એક પુત્રી, કાળે કાળે દેહના દંડ દે છે, ભજંગી (રંગપયાત) : આમાં ૧૨ અક્ષરે છે. તેમાં ૪ યગણ હેય છે. તેને દાખલો – તદુક્ત કવી: ભૂજંગ પ્રયાત વંશસ્થ : આમાં ૧૨ અક્ષરે હોય છે. તેનું લક્ષણ-“તારાજ, તારાજ, ભાન , રાજભાં” છે. એટલે બે તગણ, એક જગયું અને એક રગણ હાથ છે. તેને દાખલ : નારાજ ના થા યજમાન રાજ હા! જે ન મેં તારણહાર આપસે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy