________________
૧૨૮
[૨] માત્રિક છે દાહરે :
આમાં પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા હોય છે તેમજ બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે, તેને ચાર ચરણ હેય છે.
તેને દાખલો – નિરખીને નવયવના લેશ ન વિષય નિદાના
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન છે સોરઠ : દેહાનો ઉલયે સોરઠ છે. તેમાં ૧-૩ ચરણમાં અગીયાર માત્રા અને ૨-૪ ચરણમાં ૧૩ માત્રા હોય છે. તેનો દાખલો :–
લેશન વિષય નિદાન, નિરખીને નવોવના ચોપાઈઃ
આમાં સોળ માત્રા હોય છે અને ચાર ચરણમાં દરેકને સમાન માત્રા હોય છે. તેને દાખલ –
રઘુકુળ રીતિ સદા ચલી આઈ
પ્રાણ જાય અ૩ વચન ન જાઈ છે સવૈયા એકત્રીશા :
આમાં ૩૦ માત્રા હોય છે. તેનો દાખલો – જનસેવાના પાઠ શિખવ્યા મધ્યમ માર્ગ બતાવીને
સંન્યાસીને ધર્મ ઉજાળે વંદન કરીએ બુદ્ધ તને હરિગીતિ :
આમાં ૨૮ માત્રા હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com