________________
૧૨૯
તેનો દાખલો – બહુ પુષ્પ કેરા મૂંજથી શુભ દેહ માનવને મળ્યા
તોયે અરે, ભવચકને આંટો નહી એકે ય . ગઝલ :
આમાં ૧૪ માત્રા હોય છે. તેના દાખલ :ગુજારે જે શિરે તારે
જગતને નાથ તે સેજે ગયું જે પ્યારું પ્યારાએ
અતિ પ્યારું ગણી લે જે છે આમ જુદા છદોમાં કાવ્ય રચના કરવાથી મનોરંજનની સાથે સ્મરણશક્તિ પણ વધે છે.
[૩] પાદ પૂર્તિ દેનું જ્ઞાન હોય તો કોઈ પણ પાદ પૂર્તિ કરવી હોય છે. તે સરળ થાય છે. સર્વ પ્રથમ એ સરળતાએ સમજાય છે કે કાવ્યની દ્રલી કડી કયા છંદમાં આપી છે તેથી શેવ મળતી કડીઓ તે છંદમાં ગુંથવામાં સરળતા રહે છે. અવધાન કરતી વખતે પાદપૂર્તિ કરવાની કળા પણ હેવી જોઈએ. દા. ત. કોઈએ એક ચરણ આપ્યું –
- સિન બિ૯િ વિધવા લલાટ –હવે સૌથી પહેલાં છંદ કે છે તે જોવું જોઈએ. પછી તેના અને બંધબેસતાં ત્રણ ચરણ બનાવવાં જોઈએ. આ છંદ ઈનવજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com