________________
૯૬
આ આખું કોષ્ટક માંઢે યાદ કરી લેવું જોઈએ. દરેક ક સાથે તેના પ્રતિનિધિ શબ્દ યાદ જ રહેવા જોઈ એ. જેમ ન. ૪૪ એટલે ચાંચ, ન. ૮૭ એટલે ટ્રૂથ-વગેરે અવધાન કરતી વખતે ૩૫મું અવધાન ચાલતું હાય અને ૧૭૯૯૧૬ની સંખ્યા યાદ કરવાનું કહેવામાં આવ્યું હોય તે। ૩૫ અંકના પ્રતિનિધિ શબ્દ-દવા છે. સખ્યાન શબ્દો પ્રમાણે મ, ત, લ, લ, ન, છે મેાતીલાલની છે વાકય બની શકે છે. તે પ્રમાણે ૩૫મા અવધાનને આંકડા ૧૭૯૯૧૬ને આ પ્રમાણે સરળતાથી રાખી શકાય. દવા માતીલાલની છે.” એટલુ ખાસ ભૂલવું નહીં કે આ પ્રતિનિધિ શબ્દો જ તમારી કાયમી અવધાન પ્રક્રિયાની મૂડી છે. અવધાન પ્રયેાગ કરીને એ યાદ રાખેલું ભૂંસી નાખવું પણ આ તે કબાટના ખાનાંની જેમ યાદ સદા રાખવાં.
યાદ
CC
આને યાદ રાખવાની એક બીજી પદ્ધતિ પણ છે. તેમાં આંકડાના આંકડા અને યાદ રાખવા માટે શબ્દો ગેાઠવવા પડે. દા. ત. કોઇકે ૬૧૧૮ રકમ યાદ કરવા આપી. તેને યાદ કરવા માટે એક કલ્પના ચિત્ર
આ પ્રમાણે પણ ગેાઠવી શકાય :-૬ જણુ પાસે ૧-૧ ( એક–એક ) સેટી છે. એમાં ૬૧૧ આંકડાને ઉપયાગ એમને એમ કરવામાં આવ્યે છે. અને ૮ ને પ્રતિનિધિ શબ્દ સાટીને ઉપયેાગ સુંદર રીતે થયેા છે. આ પણ એક જાતની અંક થા થઈ ગઈ.
તે ઉપરાંત અગાઉ બતાવેલ સ્મૃતિ–વિકાસના વૈજ્ઞાનિક ઉપાયેા પૈકીના, સાહચય પદ્ધતિ, વર્ગીકરણ, સંકલન, સ ંકેતશૈલી કે સક્ષેપ્તકરણ અને ધ્વનિગ્રહણ પ્રણાલિના ઉપાયાને પણ અવધાન પ્રયાગામાં ધણા જ ઉપયાગ છે. તે ખૂબજ સહાયક બને છે. કલ્પન—વિકાસ તેા સહાયક છે જ. તે ઉપરાંત ગણિતના પ્રયાગા, છંદ વિજ્ઞાન અને કાવ્યશાસ્ત્રની કુશળતા પણ્ અવધાનમાં સહાયક છે.
ટીમાથી નામના તીવ્ર સ્મૃતિવાળા એક ખ્રિસ્તીભાઈની વાત છે. તેમની સ્મૃતિ અગાઉ :તા ઘણી જ મંદ હતી. એકવાર તેમની વાર્ષિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com