________________
૧૦૫
કે ગડબડ થતી હોય તે તેને ગણિતજ્ઞ હેય તે તરત જાણી શકે અને બતાવી શકે.
જીવનમાં એવા અનેક પ્રશ્નો આવે છે ત્યારે ગણિત આવડતું હોય તે તરત તેને ઉકેલ કાઢી શકાય. એટલે કે પરિણામ માટે જલદી ગણિત કરી તેને તાળું મેળવી લઈએ તો વાંધો નહીં આવે. ગણિત ન જાણીએ તો ત્યાં ને ત્યાં અટકી પડાય; અગર તે બીજાને આધાર લેવો પડે.
[૧] ગણિતના કેટલાક પ્રયોગ હવે ગણિતના કેટલાક પ્રયોગો લઈએ. ગણિતમાં સર્વપ્રથમ સરવાળે આવે છે. તેથી સરવાળાથી શરૂ શરીએ.
સરવાળે : ૧ થી ૫૫ સુધીને કમથી એટલે કે ૧+૨+૩+૪+૫ આમ પંચાવન સુધીને સરવાળો કરે હોય તો શું કરવું ? એની એક રીત એ છે કે વચલી રકમ લઈ છેલ્લી મોટી રકમને તેની સાથે ગુણવી. દા. ત. ૧ થી ૫૫ના સરવાળામાં અડધી રકમ એટલે ૨૮ને ૫૫ની સાથે ગુણવી. ૨૮૪૫૫=૧૫૪૦ આ ગુણકાર એ જ એનો જવાબ છે.
સમ ફરકવાળે સરવાળે તપાસવાની રીત: આ સરવાળે તપાસવા માટે દરેક લાઈનની સંખ્યાને જુદે જુદે સરવાળે કરે જોઈએ. પછી બધી લાઈનોને સરવાળે કર. જે યોગફળની સંખ્યાની સાથે ઉપલી લાઈનનો યોગ મળી જાય તો સમજવું એ સરવાળે સાચે છે. દા. ત. :-૧૨૩૪ = ૧૦ = ૧ + ૦ = ૧
૫૬૭૮ = ૨૬ = ૨ + ૬ = ૮ ૮૦૧૨ = ૧ર = ૧ + ૨ = ૩
૧૫૮૨૪ = ૨૧ = ૪૮ = ૧૨
૨ + ૧૦ = ૧ર૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com