SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ કે ગડબડ થતી હોય તે તેને ગણિતજ્ઞ હેય તે તરત જાણી શકે અને બતાવી શકે. જીવનમાં એવા અનેક પ્રશ્નો આવે છે ત્યારે ગણિત આવડતું હોય તે તરત તેને ઉકેલ કાઢી શકાય. એટલે કે પરિણામ માટે જલદી ગણિત કરી તેને તાળું મેળવી લઈએ તો વાંધો નહીં આવે. ગણિત ન જાણીએ તો ત્યાં ને ત્યાં અટકી પડાય; અગર તે બીજાને આધાર લેવો પડે. [૧] ગણિતના કેટલાક પ્રયોગ હવે ગણિતના કેટલાક પ્રયોગો લઈએ. ગણિતમાં સર્વપ્રથમ સરવાળે આવે છે. તેથી સરવાળાથી શરૂ શરીએ. સરવાળે : ૧ થી ૫૫ સુધીને કમથી એટલે કે ૧+૨+૩+૪+૫ આમ પંચાવન સુધીને સરવાળો કરે હોય તો શું કરવું ? એની એક રીત એ છે કે વચલી રકમ લઈ છેલ્લી મોટી રકમને તેની સાથે ગુણવી. દા. ત. ૧ થી ૫૫ના સરવાળામાં અડધી રકમ એટલે ૨૮ને ૫૫ની સાથે ગુણવી. ૨૮૪૫૫=૧૫૪૦ આ ગુણકાર એ જ એનો જવાબ છે. સમ ફરકવાળે સરવાળે તપાસવાની રીત: આ સરવાળે તપાસવા માટે દરેક લાઈનની સંખ્યાને જુદે જુદે સરવાળે કરે જોઈએ. પછી બધી લાઈનોને સરવાળે કર. જે યોગફળની સંખ્યાની સાથે ઉપલી લાઈનનો યોગ મળી જાય તો સમજવું એ સરવાળે સાચે છે. દા. ત. :-૧૨૩૪ = ૧૦ = ૧ + ૦ = ૧ ૫૬૭૮ = ૨૬ = ૨ + ૬ = ૮ ૮૦૧૨ = ૧ર = ૧ + ૨ = ૩ ૧૫૮૨૪ = ૨૧ = ૪૮ = ૧૨ ૨ + ૧૦ = ૧ર૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy