________________
111
આવી છે; એમ જાણવું. દા. ત. ૮૦ x ૨૪ = ૧૮૬૮. એમાં તમે એક છુપાવે છે. તે જાણવા માટે ૮+ ર = ૧૦ = ૧, ૨ + ૪ = ૬, પછી ૧ ૪૬ = ૬ થયા. ગુણાકારની સંખ્યાને સરવાળો ૮ + + ૮ = ૨૩ = ૨+ ૩ = ૫ થયો. ૬ – ૫ = ૧ આવે. એટલે એકને આંકડ છુપાવ્યો છે તે કહી શકાય.
બાદબાકીને છુપે આંકડે બતાવવા માટેની રીત એ છે કે ઉપરની રકમના આંકડાના સરવાળામાંથી નીચેની રકમના આંકડાના સરવાળાને બાદ કરતાં જે વધે તેને બાદબાકીની બચેલી રકમના આંકડાના સરવાળા સાથે સરખાવતાં જેટલી સંખ્યા ઓછી આવે તે અંક છુપાવ્યો છે એમ જવું.
દા. ત. ૧૨૭૫ – ૧૦૨૪- ૨૧૧ છે. એમાં કોઈકે ૧ ને છુપાવીને ૨૧ જણાવ્યા. હવે આંકડે બતાવવા માટેની રીત કરવી –
૧૨૩૫ = ૧૧ ૧૦૨૪ ૦ ૭ = ૧૧ - ૭ = ૪
૨૧ - ૨ +૧ = ૩ આમ જ કરતાં ૩ માં ૧ અંક ઓછો છે, તે છુપાવેલી રકમ છે.
ભાગાકારમાં છૂપે આંકડે બતાવવા માટેની રીત એ છે કે ભાજકના અને ભાગાળના સરવાળાને પરસ્પર ગુણ રોષના સરવાળા સાથે જોડી ને કેમ થાય, તેને બાજ્યસંખ્યાના સરવાળાની સાથે તાળા મેળવે. આથી સંખ્યા કમ હેય તે જ અંક છપાવ્યો છે એમ જાણવું. આ અંગે એક લાખ લઈએ –૫૨૪ ૨૦
૨૦ ! પર૪ / ૨૬
૧ર૪
૧૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com