SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 111 આવી છે; એમ જાણવું. દા. ત. ૮૦ x ૨૪ = ૧૮૬૮. એમાં તમે એક છુપાવે છે. તે જાણવા માટે ૮+ ર = ૧૦ = ૧, ૨ + ૪ = ૬, પછી ૧ ૪૬ = ૬ થયા. ગુણાકારની સંખ્યાને સરવાળો ૮ + + ૮ = ૨૩ = ૨+ ૩ = ૫ થયો. ૬ – ૫ = ૧ આવે. એટલે એકને આંકડ છુપાવ્યો છે તે કહી શકાય. બાદબાકીને છુપે આંકડે બતાવવા માટેની રીત એ છે કે ઉપરની રકમના આંકડાના સરવાળામાંથી નીચેની રકમના આંકડાના સરવાળાને બાદ કરતાં જે વધે તેને બાદબાકીની બચેલી રકમના આંકડાના સરવાળા સાથે સરખાવતાં જેટલી સંખ્યા ઓછી આવે તે અંક છુપાવ્યો છે એમ જવું. દા. ત. ૧૨૭૫ – ૧૦૨૪- ૨૧૧ છે. એમાં કોઈકે ૧ ને છુપાવીને ૨૧ જણાવ્યા. હવે આંકડે બતાવવા માટેની રીત કરવી – ૧૨૩૫ = ૧૧ ૧૦૨૪ ૦ ૭ = ૧૧ - ૭ = ૪ ૨૧ - ૨ +૧ = ૩ આમ જ કરતાં ૩ માં ૧ અંક ઓછો છે, તે છુપાવેલી રકમ છે. ભાગાકારમાં છૂપે આંકડે બતાવવા માટેની રીત એ છે કે ભાજકના અને ભાગાળના સરવાળાને પરસ્પર ગુણ રોષના સરવાળા સાથે જોડી ને કેમ થાય, તેને બાજ્યસંખ્યાના સરવાળાની સાથે તાળા મેળવે. આથી સંખ્યા કમ હેય તે જ અંક છપાવ્યો છે એમ જાણવું. આ અંગે એક લાખ લઈએ –૫૨૪ ૨૦ ૨૦ ! પર૪ / ૨૬ ૧ર૪ ૧૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy