________________
૧૧૦
શેષ ૧૨ ના આંકડા ૧+૨ ને વેગ ૩ થશે. તેને ઉપરના (ભાજકના) યોગમાં જોડતાં ૩ + ૩ = ૬ થયા. ભાજ્ય ફળના આંકડા ૨૫ ૨૭ ૨૬ ને સરવાળો ૨૫+૨+૭+૨૧૬
= ૨૪ = ૨ += ૬ થયા. આમ બન્ને સરવાળો ૬ થાય છે તેથી ભાગાકાર સાચે છે. ગુપ્તાંક પ્રકાશન :
સરવાળામાં કોઈ આંક છુપાવ્યો હોય તો તેને કેવી રીતે જાણવો? એને જાણવાની રીત એ છે કે સરવાળાની દરેક લાઈનના આંકડાના યોગની સાથે ગફળના સરવાળાની સંખ્યા સાથે તાળો મેળવે.
દા. ત. –સરવાળો આ પ્રમાણે છે તેમાં સરવાળાનાં એગમાં જ છુપાવીને આપવામાં આવે છે. જેમકે –
૬૭૪ ૨૫૬૦ ૨૮૩૨ ૧૭૫૪. ૧૧૨૦ = ૪ = ૨૬ = ૨ + ૬ = ૮
- -
-
-
આમ સંખ્યાને વેગ આવે છે અને યોગફળને વેગ આવે છે ૪ એના ઉપરથી જણાય છે કે ૪ નો આંકડો ગુપ્ત રાખવામાં આવ્યું છે. (સરવાળો) ૧૪૧૨૦ થાય છે તેમાં ૪ ગુપ્ત રાખેલ છે તે મળી આવે છે.)
ગુણાકારમાં કોઈ આંકડે છુપાવવામાં આવ્યો હોય તે તેને શી રીતે જાણ? ગુણ્ય સંખ્યાના યોગની સાથે ગુણક સંખ્યાના રોગને પરરપર ગુણાકાર કરે. પછી ગુણાકાર (ગુણકળ)ની સંખ્યાના વેગ સાથે મેળવો. જેટલી સંખ્યા કમ હેય તેટલી સંખ્યા છુપાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com