________________
૧૦૯
બન્નેનો સરવાળે બરાબર હોય તે સમજવું કે ગુણાકાર સાચે છે. નહીંતર ખોટ છે.
દા. ત. ૪૩ને ૨૧ સાથે ગુણવા છે. તેને ગુણાકાર થયે ૮૦૩. તે ૮ + ૦ + ૩ = ૧૨ થયા અને ૧ + ૨ ને સરવાળે ૩ થયો. ગુણ્યના ૪૩ એટલે ૪+ ૩ = ૭ અને ગુણક ૨૧ એટલે ૨ + ૧ = ૩ને ગુણતાં ૭ ૮ ૩ = ૨૧ થયા. એટલે ૨ + ૧ = ૩ થયા. બંનેને તાળે મળી ગયું. એટલે ગુણકાર સાચે છે. ભાગાકાર તપાસવાની રીત :
ભાગાકાર તપાસવામાં ભાજકના સરવાળાને ભાગફળના સરવાળા સાથે ગુણવું. પછી તેમાં શેષના સરવાળાને જોડવે. ત્યાર પછી ભાજ્યસંખ્યાને સરવાળો કરવો. બનેને સરવાળે મળે તો સમજવું કે ભાગાકાર સાચે છે.
દા. ત.:-૨૫૨૭૨૬ - ૨૧
= ૨૧) ૨૫૭૨૬ (૧૨૦૩૪
૦૦૭
૮૪
૧૨
ભાજક ૨૧ ના આંકડા ૨ + ૧ ને વેગ ૩
ભાગ ફળ ૧૨૦૩૪ ના આંકડા ૧+૨+૦+૩+૪ને યોગ ૧૦ = ૧+ ૦ = ૧ બને ગુણતાં ૩૪૧=૦ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com