________________
બાધા પેદા થાય છે. એક વ્યાખ્યાતા પેાતાના વિષય ઉપર ધારાપ્રવાહે ભાષણ કરતા હતા. સભામાં જરા ધાંધાટ કે શ્રેાતાનું હલન ચલન થતાં તેનું ધ્યાન ખસી ગયું; પરિણામે તે મૂળ વિષયથી ખસીને તદ્ન એવી તય્યહીન વાતેા કરવા મંડે છે કે તે વિષય બહાર જ ખાફ્તે। નજરે ચડે છે. એટલે ધોંધાટ કે સભાને શેર વગેરે થાય. તેથી એકાગ્રતા ન તૂટવી જોઈ એ અને મૂળ વિષય ઉપર ચિત્તને એકાગ્ર કરવુ જોઈ એ કોઈ કલ્પનાની સાથે તે વિષયને અવધાન વડે જોડી દેવા જોઈ એ.
આમ અવગ્રહ, હા, અવાય, સ્મરણ, ધારણા અને પુનઃ સ્મરણ એ સ્મૃતિ વિકાસના ક્રમ છે. અવગ્રહનું કામ ઈન્દ્રિયો વડે, હાનું કામ મન વડે, અવાયનું કામ બુદ્ધિ વડે અને ધારણાનુ કામ ચિત્ત વડે થાય છે. જેથી આ બધાં સાધના વડે પુનઃ સ્મરણનુ કાર્ય થાય છે. તેમાં જે બાધક કારણા અને દષા છે તેનાથી ખચીને સ્મૃતિ વિકાસ માટે તેમના ઉપયેણ કરવા જઈ એ.
☆
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com