________________
૧
તે વખતે તેના મગજમાં ગરમી ઘણી ચડી જાય છે. તેનુ શરીર કાંપવા લાગે છે; જેને પ્રભાવ સ્મૃતિ ઉપર અચૂક રીતે પડે છે. એવી પરિસ્થિતિમાં માણસ ગમે તેટલા મેધાવી (ચાણા) હાય પણ તેની ધારણા કુતિ થઈ જાય છે. ગમે તેટલી સમ્યક્ રીતે અવગ્રહ, હા, અવાય અને ધારણા કરેલી હોય તે પણ પુનઃ સ્મરણ થતું નથી. એટલે વાદવિવાદ, ભાષણ, સંવાદ કે વાર્તાલાપ વખતે ક્યારેય ઉત્તેજિત થવું ન જઈએ.
એક વખત વાદવિવાદ પ્રતિયોગિતાની સભામાં બે વિદ્યાથી આ વાદવિવાદ કરી રહ્યા હતા. તેમાં જે કઇક મદ્ બુદ્ધિના હતેા તેણે એવા શબ્દના પ્રયોગ કર્યો, જેથી તીવ્ર સ્મૃતિવાળા વિધાથી ઉત્તેજિત થઈ ગયેા. પરિણામે તેના આખા શરીરે ગભરામણુ અને ધ્રુજારી છૂટવા લાગી. તેની લીલે પ્રસગ ભૂલીને થવા લાગી. તે અગડબગડ ખેલવા લાગ્યા અને અતે પોતે શુ ખેલ્યો છે, તેનું ભાન થતાં ચૂપ ' થઈ તે બેસી ગયા. પરિણામે મંદ બુદ્ધિવાળા વાદવિવાદ જીતી ગયો. એટલે કામવેગ, ક્રોધાવેશ તેમ જ વધુ લાગણીવાળા માણુસેાના અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા દૃઢ તથા પ્રખર હેાવા છતાં પુનઃ સ્મરણ વખતે તે પાછા પડે છે.
પણ
ભયાત્મક ભાવનાએ પણુ પુનઃ સ્મરણમાં બાધક છે. સભા—ભય એવા જ ભય છે, જે સારામાં સારી સ્મૃતિવાળાને ખેલતા બંધ કરી દે છે. મારી આગળ માટા વિદ્યાના બેઠા હશે, આ લેકે મારી ટંકડા કરો—આવી આવી બીકથી ઘણી પ્રખર ધારણાવાળા લોકો પણ પુનઃ સ્મૃતિ કરી શકતા નથી. સારી પેૐ વિષય તૈયાર કરીને આવનાર વક્તાને રાખ્યું જડતા નથી; ટાંટીયા ધ્રૂજવા લાગે છે અને ત્યાંથી નાસી ટવાની વૃત્તિ જોર પકડે છે. આમ ખી-ભય લાવાથ પેદા કરનારી હાય છે. તેને આત્મગૌરવની ભાવના વડે દૂર કરવી જોઈ એ.
એવુ જ એકાગ્રતાનું છે. ધ્યાન વિચલિત થઈ જતાં, પુનઃ સ્મરણુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com