________________
લેએ કહ્યું: “તમને દુનિયાની ખબર નથી! ”
અભયકુમારે કહ્યું : મને ખબર છે. કહે તે સાબિત કરી બતાવું.!”
બધા કબુલ થયા. તેમણે થોડા દિવસ જવા દીધા. પછી એકવાર રાજા શ્રેણિક સાથે યોજના ઘડી તેમને માંદા જાહેર કર્યા પછી તેઓ દીવાન પાસે ગયા. તેમણે કહ્યું: “મહારાજને અમુક જાતનું ગુમડું થયું છે, તે માટે માંસની જરૂર છે. ”
દીવાન કહે ! “એમાં શું? એ તો ઘણું સસ્તુ છે ? મંગાવી દઈએ! ”
અભયકુમારે કહ્યું : એ માટે માણસનું માંસ જોઈએ. તમે તો મહારાજના બહુ જ વહાલા છે. તેમના માટે જરૂર પડે તે પ્રાણ પણ આપી શકો છો. તમે શરીરના ગમે તે ભાગમાંથી થોડુંક માંસ આપે તે થે ચાલશે.”
દીવાન તો સાંભળીને અદ્ધર થઈ ગયા. તેમણે કહ્યુંઃ અભયકુમારજી ! માફ કરજો! કોઈ ગરીબને પકડી લો. તે પૈસાની લાલચે પિતાનું માંસ કાપી આપશે. તેના પૈસા હું આપું !”
એમ કહીને દીવાનજી થેલી આપીને અંદર ચાલ્યા ગયા. અભયકુમાર કેટવાળ, શેઠ, સેનાપતિ, ગાથાપતિ સર્વે પાસે ગયા. બધાએ સેનામહેર પણ માંસ આપવા કોઈ તૈયાર ન થયું. અંતે તેઓ “માંસ સસ્તું છે આપી એમ કહેનારા” પાસે ગયા. તેમણે પણ સોના મહોર આપી બીજા પાસેથી લેવાનું જણાવ્યું.
અભયકુમાર બીજે દિવસે બધી સોનામહોરોને ઢગલો લઈને દરબારમાં ગયો. તેણે તેને ઢગલો કરતાં કહ્યું : “મહારાજ ! આટલું ધન આપતાં પોતાનું માંસ મળતું નથી. માંસ સસ્તું છે, પણ બીજાનુંપિતાનું નહીં.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com