________________
કરીને અધર્મના રસ્તે ન જવું, આમ ચિત્તની સમતુલા જાળવવાથી તેની કાર્યક્ષમતા વધે છે.
ચિત્તમાંથી બેટી ધારણાઓ કાઢી નાંખવી જોઈએ. સારી ધારણાઓ ભરવી જોઈએ. રાગ, દ્વેષ, પૂર્વગ્રહ, વર, વિરોધ વગેરે કચરો ભરી રાખવાથી ચિત્તની શક્તિ દબાઈ જાય છે. ચિત્તની કાર્યક્ષમતા તેના - સદપોગથી વધે છે.
સ્વામી વિવેકાનંદ જ્યારે નરેન્દ્રના રૂપમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા ત્યારે નાસ્તિક જેવા હતા. તેમના ચિત્તમાં પરમાત્મા કે આત્મા અંગેની વાતે બેસતી ન હતી. પણ રામકૃષ્ણના સંસર્ગમાં આવતાં તેમને તર્ક શ્રદ્ધા સાથે સમન્વિત થઈ ગયે. આમ બુદ્ધિ અને હૃદયને મેળ થવાથી તેમની સ્મૃતિને જે વિકાસ થયો તે સ્મૃતિ ઘણાને ચમત્કારિક લાગ્યા વગર નથી રહેતી.
નિયમિતપણે નેંધથી રાખવાથી તેના આધારે સ્વદોષ નિરીક્ષણ કરવાથી અથવા જૈન દૃષ્ટિએ સાચાં સામયિક-પ્રતિક્રમણ કરવાથી, મન, બુદ્ધિ અને ચિત્તના સાધને નિર્મળ બને છે અને સ્મૃતિને વિકાસ સાચી દિશામાં સહેજે થઈ શકે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com