________________
સંકલન પદ્ધતિ : | શબ્દોને એકબીજા સાથે જોડવા એને સંકલન કહેવામાં આવે છે.
એક શબ્દને બીજા શબ્દ સાથે કલ્પનાના દોરાથી એવી રીતે જોડ કે જેથી તે સ્મૃતિની માળામાં સરળતાથી પડ્યો રહે. .
યોગરૂપ ધારો કે આ શ શબ્દો યાદ રાખવાના છે –ખેડૂત, માળા, કુલ, સ્વર્ગ, ગાંધી, અમેરિકા, અન્યાય, પરમાત્મા, મુસલમાન અને બાઈબલ. તેને ગેખવા જતા મગજ ઉપર વધારે બોજો પડશે, સમય પણ વધારે લાગશે પણ કલ્પનાને સતેજ કરીને એ બધાનું પરસ્પર સંકલન કરીને યાદ કરશે તે યાદ રહી જશે. જુઓ તેને આમ સકલન કરો તા –
૧ ખેડૂત = ખેડૂતના હામમાં માળા છે. ૨ માળા = માળામાં ૧૦૮ ફૂલ છે. ૩ ફૂલ = કૂલ તે સ્વર્ગમાં પણ હોય છે. ૪ વર્ગ = વર્ગમાં ગાંધીજી ગયા. ૫ ગાંધીજી = ગાંધીજીનું નામ અમેરિકામાં પણ પ્રસિદ્ધ છે. ૬ અમેરિકા = અમેરિકામાં પણ અન્યાય થાય છે. ૭ અન્યાય = અન્યાયને પરમાત્મા સાંખી શકતા નથી. ૮ પરમાત્મા = પરમાત્માને મુસલમાન પણ માને છે. ૮ મુસલમાન = મુસલમાન બાઈબલને માનતા નથી. ૧૦ બાઈબલ = બાઈબલ ખ્રિસ્તી લોકોને ધર્મગ્રંથ છે.
આ રીતે અભ્યાસ કરવાથી ઘણું વાકયા સરળતા અને ઝડપથી યાદ રહી શકે છે અને તે જલદી ભૂલાશે પણ નહીં. આ પદ્ધતિ એક રીતે રસિક પણ છે. આના નિરતર અભ્યાસથી ૫૦૦ શબ્દો સુધી, ભલે તે ગમે તેવા અસંવદ્ધ હોય તોયે યાદ રહી શકે છે. સંકેત શૈલી :
ભાવણ વાર્તાલાપ કે વાદવિવાદ કરતી વખતે મગજમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com