________________
[ ૬ ]
સ્મૃતિ વિકાસનાં સાધના – ૧
ઈન્દ્રિયા
સ્મૃતિ વિકાસના ક્રમમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અવગ્રહને ઉપયોગ ન્દ્રિયા વડે થાય છે. એટલે કે ઇન્દ્રિયા અવગ્રહનુ સાધન છે. સંસ્કૃત ભાષામાં તેને કરણ કહેવામાં આવે છે. આ આધનનો સભ્યઉપયાગ, દુરુપયેાગ કે અનુપયોગ ત્રણેય થઈ શકે છે.
ઇન્દ્રિયાના ઉપયોગ :
માણસ જો પાતાની ઇન્દ્રિયોના સમ્યક્ પ્રકારે ઉપયેગ કરે-સારાં કાર્યામાં એ શક્તિ વાપરે તે સ્મૃતિ-વિકાસ તેના માટે સરળ થઈ શકે. વિયેા મન કે બુદ્ધિના મંદિરમાં પ્રવેશ કરે તે પહેલાં તેની તપાસનિરીક્ષનું કામ કરનાર દ્વારપાલ રૂપે ઇન્દ્રિયેા છે. જે તે વિષયને પ્રવેશ કરતાં પહેલાં બરાબર તપાસી લે તે જે વસ્તુ સ્મૃતિના ખાનામાં પ્રવેશવા લાયક છે તેને જ પ્રવેશ થઈ શકે, તેને જ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ગ્રહણુ કરી શકે; ધારણ કરી શકે. હવે આ ઇન્દ્રિયા જો મન કે કુબુદ્ધિ પાસેથી લાંચ લઈને કે લેભમાં તણાઈ ને ખાટા વિધયાને પેસવા દે અને સારા વિષયેાને બહાર રાખે; તે તે ઇન્દ્રિયોના દુરુપયોગ થયે કહેવાશે. એટલે કે ક્રિયા પોતાની શક્તિને વિપરીત માર્ગે ખર્ચે છે, અથવા વધારે ખર્ચે કે જરૂર વગર ખર્ચે છે. તેથી ઇન્દ્રિયોની શક્તિ મંદ પડી જાય છે, નય છે.
ધીમે ધીમે તે
એટલે સ્મૃતિ પણ મંદ પડી
ઘડપણમાં ધણાં લેાકેાની બાહ્ય ઇન્દ્રિયાની વિષયગ્રાહક શક્તિ મદ પડી જાય છે ત્યારે તેની સાથે તેમની યાદ શક્તિ પણ મંદ પડી જાય છૅ, એવી જ રીતે માણસ પેતાની કન્દ્રિયો પૈકી કોઈ એકના ઉપમેય જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com