________________
ર ન બેસે તે પર વિજય
કરી શક્તી નથી
‘ચિત્તમાં તે
મતિજ્ઞાનનો જ પર્યાયવાચી શબ્દ છે. મન અને ચેતન એ બેની આસપાસ જ આ બધી શક્તિઓ જોડાયેલી છે.
મન: સ્મૃતિ વિકાસની બીજી ભૂમિકાએ “હા” આવે છે. તે માટેનું સાધન મન છે. કોઈ પણ યાદ કરેલી વસ્તુનું પુનઃ સ્મરણ સારી પેઠે થઈ શકે તે માટે ઈન્દ્રિયો વડે તે વિષયનું સારી રીતે ગ્રહણ થવું જરૂરી છે. જ્યાં સુધી અવગ્રહ બરાબર નહીં થાય ત્યાં સુધી તે વિષય મનમાં બરાબર બેસતો નથી. મનમાં બરાબર ન બેસે તો બુદ્ધિ તેના માટે બરાબર નકકી કરી શક્તી નથી. બુદ્ધિના યથાર્થ નિશ્ચય વગર
ચિત્તમાં તે વસ્તુની સમ્યફ ધારણ (સ્થિરતા) થતી નથી અને સમ્યક રીત જે વસ્તુ ચિત્તમાં ધારેલી ન હોય તેનું પુનઃ સ્મરણ બરાબર થઈ શકતું નથી. પુનઃસ્કૃતિ માટે આ શૃંખલા હેઇને સ્મૃતિ વિકાસના સાધન રૂપે ઈન્દ્રિય, મન, બુદ્ધિ અને ચિત્તને બતાવવામાં આવ્યા છે. તેમના વગર સ્મૃતિ થતી નથી.
આમાં મને ખરેખર બહુ જ શક્તિશાળી છે. એટલે જ કહ્યું છે –
___ मन एव मनुष्याणां कारणं बंध मोक्षयो : માણસનાં બંધન અને મુક્તિનું કારણ મન છે. મન જે ધારે તે સ્મરણ શક્તિને બહુ જ પ્રખર બનાવી શકે છે. તે માટે મનની કાર્યક્ષમતા વધારવાના પુરૂષાર્થ કરવા જોઈએ. મનની કાર્યક્ષમતા કેમ વધે?
મનની શક્તિનો વિકાસ સારા વિચારો, સુકો તેમ જ સત્કાર્યોમાં લાગ્યા રહેવાથી થાય છે. સારા વિચારોથી વિચાર શકિત અને સંકલ્પ શક્તિ વધે છે. મનોબળ મજબૂત કરવા માટે નાના નાના સામાન્ય ભાગના નિયમો લેવા જોઈએ અને મક્કમતાપૂર્વક પાળવા જોઈએ. તેમાં વચ્ચે વિન્ને આવે છે તેથી ગભરાવું નહીં, પ્રલોભનોથી અજવું નહી ! આમ થતાં મન મક્કમ બનશે અને ધીમે ધીમે તે એટલું મજબૂત બની જશે કે તેના વડે મેટા મોટા સંકલ્પ કરી શકારો. આ સંકલો પ્રમાણે જયારે સુ છે આકાર લેવા શરૂ કરશે ન્ય ર તે આ સંકઃપશાવતની સફળ પારિથામિક યિા રૂપે થશે. જીવનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com