________________
પણ મૂકાય છે. આમ કરવાથી સામાના દેવને કચરો મગજમાં ઠલવાઈ જાય છે. તેના દેવ દૂર કરાવી શકાતા નથી.
એટલે બીજાના ગુણો જુઓ, ઉદાર બને, વિશ્વાસ રાખે, અતડા રહેશે તેથી કોઈ કામ થવાનું નથી. આજે તે સાથે રહીને કામ કરવાને જમાને છે. સાથે સાથે રહેવું છતાં વેપાવું નહીં, આત્મીયતા એવી નહીં, એ કળા શીખી લઈએ તે આનંદથી રહી શકાય. તે માટે પૂર્વગ્રહથી સર્વપ્રથમ મુક્ત થવું જોઈએ. જેથી સ્મૃતિને ઉદાર બનાવી શકાય.
ઉપર સ્મૃતિ વિકાસનાં બાધક કાણે બતાવ્યાં છે. તે બધાયને વીણી-વીણીને દૂર કરી નાંખવાં જોઈએ. તેથી સ્મૃતિને સતત વિકાસ થત રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com