________________
૫૦
હતા કે એના ઉપર વિશ્વાસ મૂકવા સમ્મેલન મળ્યુ. તેની સામે હદુ
""
જેવો નથી. '' હમણાં “ મુસ્લિમ પૂર્વગ્રહથી જુએ છે.
જેમ કામ કામની વાત થઈ, દેશ-દેશની વાત થઈ તેમ પક્ષ-પક્ષ વચ્ચે પણ બને છે. કાંગ્રેસી ગમે તેટલા સારા હશે તે પણ ખીજા પક્ષવાળા તે। ડીક આજના સર્વાયી કાર્યકરો પણ તેને શ ંકાની નજરે જોવાના. આમ ગજગ્રાહ ચાલ્યા જ કરવાને. એવું વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ આ મારા દુશ્મન છે. આણે મારા માટે આમ કહ્યું છે. ” આ અધુ પૂ ગ્રહને આભારી છે. પૂર્વગ્રહથી નાની નાની બાબતમાં મન અટાવાયુ પડયુ રહે છે અને સ્મૃતિ ત્યાંજ થભી જાય છે.
પૂર્વગ્રહને દુર કરવાના એકજ ઉપાય છે વિશ્વાસ. કૈકેયીએ ગમે તે કર્યું. પણ રામે તેના પ્રતિ સંપૂર્ણ વિશ્વાસ રાખ્યા. તેનું અંતે કેટલું રૂડુ પરિણામ આવ્યું ? વિભીષણ રામ પાસે શરણે આવ્યે ત્યારે હનુમાન અને સુગ્રીવ જેવા મહાબળીને પણ શકા ગઈ. તે પૂર્વગ્રહ ન ટાળી શકયા. પણ ભગવાન રામચંદ્રજીએ તે તેનામાં પૂર્ણ વિશ્વાસ રાખ્યો. તેનું પરિણામ લંકા વિજયમાં ચેગ્ય સહાયતા રૂપે મળ્યું.
ગાંધીજીએ મુસ્લિમેા ઉપર વિશ્વાસ મૂકયેા તે એકદરે ફાયદો જ થયા. મહુ'મદઅલી–શૌક્તઅલી કરી ગયા, જિન્ના બદલાઇ ગયા પણ સરહદના ગાંધી જેવા હજુ ટકી રહ્યા છે. તે ઉપરથી પરિણામનુ તારણ કાઢવુ જોઈ એ. જો ગાંધીજી બધા મુસ્લિમા પ્રતિ અવિશ્વાસ રાખત તે એક આખા વર્ગ સાવ અતડે અતડા પડી જાત. છેતરનારા હુમેશા છેતરાશે. માટે વિશ્વાસથી નજીકમાં જાઓ. વિશ્વાસ દરેક પર કેળવવાથી આત્મીયતા લાગો અને મળવા જેવા અનુભવ પણ મળી શકશે. પૂર્વગ્રહના કારણે અમુક માણસા પ્રતિ ગાંઠ બંધાય છે વળી ઉપરથી તેલનું ટીપુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com