SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસવમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધનનાં કારણે બતાવવામાં આવ્યાં છે – तत्प्रदोष, निन्दव, मात्सयन्तिरायासाद्दनोपघातः ज्ञान दर्शनावरण योः –એટલે કે જ્ઞાની કે ગુણી વ્યક્તિ કે જ્ઞાન પ્રતિ મેહના કારણે એના દો જેવા, એનાથી મળેલું જ્ઞાન છુપાવવું; એના પ્રત્યે ઈષ્ય-મસર ભાવ રાખવો, એનું જ્ઞાન ન વધી જાય અગર તો લકે ન ઝીલે તે માટે અવરોધે ઉભા કરવા. એનું અપમાન કરવું કે નજરમાં હલકે દેખાડો વગેરે કારણે નાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંધનના કારક છે. આપણે આગળ કોઈ વ્યક્તિ, સંસ્થા કે સમાજને, ધર્મ કે પ્રદેશના પ્રસંગ હોય તો આપણે પૂર્વગ્રહની દષ્ટિ એ જ તેનું તારણ કાઢીએ છીએ. દા. ત. આજે રાજકારણની બેલબેલા હોઈને રશિયા કે અમેરિકાની વાત આવતાં જેને જેના પ્રતિ રાગ હશે; તે તે દેશની વાતજ સાચી માનશે. તે ઉપરાંત એ બન્ને દેશોને પૂર્વગ્રહ હેઈ તેઓ સામાની દરેક વાતને શંકાથી કંકી ફંકીને જોઈ તપાસશે. એવી જ સ્થિતિ સમાજની છે. હિંદુ-મુસ્લિમ મળે ખરા; પણ મનમાં થાય કે “ચેતતા રહેજે. દાળમાં કઈક કાળું છે !” મુસલમાનોને એમ લાગે કે “હું આટલે બધે નમતે રહું !” તેથી તે સમાજથી અતડ પડી જાય છે. તેની સાથે રહેવા છતાં અવિશ્વાસથી જુએ છે. તેથી તે કંટાળીને વિચારે છે કે “ જેમને છોડ્યા તેમની સાથે જાઉં તે મારે ને ! બળતો મળશે?” તે જ્યાં આમ કરવા જાય છે તરત સામેવાળા બોલશે કે “જોયું ને ! આખરે તે ગાને !” અમે કહેતાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy