________________
માત્ર તેનો અભ્યાસ કરે જોઈએ. એકાગ્રતા અંગે વધારે વિવેચન અવધાન પ્રક્રિયાના હવે પછીના પ્રકરણમાં કરશું. પ્રહણ શક્તિમાં ઈન્દ્રિય-કુંઠિતતા :
જ્યારે ઈનિ પિતાના વિષયોને ગ્રહણ કરવામાં કુંઠિત થઈ જાય છે ત્યારે પણ સ્મૃતિ વિકાસ અટકી જાય છે. જ્યારે વસ્તુને બરાબર પ્રહણ ન કરી શકાય તે પછી તેને યાદ કઈ રીતે કરી શકાય? આમાં અપવાદ રૂપે કુદરતી કે અકસ્માતથી ઈન્દ્રિયોની શક્તિને નાશ થાય છે ત્યાં એવી આશા રાખવી અસ્થાને છે. તે છતાં યે હમણું તે વિજ્ઞાને શોધ કરી છે અને ખોવાયેલી ઈન્દ્રિયના સ્થાને તેવી જ ઈન્દ્રિય કે સાધનસામગ્રી ફીટ કરી દેવામાં આવે છે જેથી તે ઇંદ્રિય તેનું કામ કરી શકે છે. તે ઉપરાંત પણ એવું છે કે એક ઇકિય કુંઠિત થતાં, બીજી ઈજિપી તેનું કામ ઉપાડી લે છે અને સ્મરણશક્તિ વધુ સતેજ બને છે. આ ધાં છે જેની ઈદિ સાબૂત છે તે છતાં તે તેને દુરૂપયોગ કરીને પિતાની તે સંબંધી શક્તિને કુંઠિત કરી નાખે છે; તે ધારે તે પુનઃ અભ્યાસ અને પ્રયોગથી તેને સતેજ કરી શકે છે. પણ હાથે કરીને કુહાડે મારવા જેવું. ઘણું બેદરકારીને કાર્ય કરે તે પછી તેમની સ્મૃતિ મંદ બનવાને સંભવ છે.
ઘણી વાર ઈન્દ્રિયની શક્તિ કુંઠિત થવાનું કારણ કશીલ અને દુરાચાર સેવન છે. જે વ્યક્તિ બ્રહ્મચર્ય પાળે છે તેનામાં મૃતિની અપૂર્વ તીક્ષ્ણતા જોવા મળે છે. જ્યારે ઘણા બ્રહ્મચર્યને વારંવાર ભંગ કરીને અન્ય દક્તિાની શક્તિને પણ કુંઠિત કરી નાખે છે. આ અંગે સ્વસ્થ શરીર હેવું કેટલું જરૂરી છે તેને અગાઉ વિચાર કરવામાં આવ્યો છે. પુનરાવર્તન ન કરવાની વૃત્તિ :
ઘણી વાર એક વિષયને સારી પેઠે ગેખીને યાદ કરી લીધા પછી અને તે નહીં ભૂલાય એમ વિશ્વાસ હોવા છતાં અણીના ટાણે તે વિષય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com