________________
૧૭
વાળાને જોવું રહે છે. તે અમેક વાતને ફરી મગજમાં ભરે છે. તે મેહુ થાય છે, યુવાન ગાય છે, વૃધ્ધ થાય છે અને અનેક પ્રકારના સંસ્કારે તેના મગજમાં ભરાયેલા રહે છે, જો માનવીય કૃત્ય તે કરશે તે રી માનવજન્મ મળશે અ પૂર્વજન્મના સંસ્કારી સ્મૃતિ-વિકાસના સ્રોત રૂપે બનીને રહેશે. ગસ્થ સ્થિતિ
:
સ્મૃતિ-વિકાસને બીજો સ્રોત છે—મર્ભમાં રહેલી સ્થિતિ-આપણે ત્યાં ધ્રુવ-પ્રહલાદથી લઇને શિવાજી સુધીના ધણા એવા દાખલા મળે છે જેમાં ગલમાં રહેવા છતાં સ્મૃતિના વિકાસ થતા રહે છે અને જ્ઞાન મળે છે. અભિમન્યુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે ગુરુ તેની માતાને ઘણી વિધા અંગે વાતે કરતા. તેમાં તેમણે ચક્રવ્યૂહ (કે) ભેવાની વાત કહી. પ્રવેશની વાત તે! માએ સાંભળી પણ નીકળવાની વાત સાંભળતી વખતે તેને કુ આવી ગયું, પરિણામે અભિમન્યુને ચક્રવ્યૂહમાં પ્રવેશવુ જ્ઞાન મળ્યું. મહાભારતના સમયે તેણે ૧૬ વર્ષની ઉમરે એ જ્ઞાનને ઉપયેગ કર્યા હતા. તેથી મેટા મોટા મહારથીઓને પણ આશ્રય'માં નાખી દીધા હતા.
બાળ મને વિજ્ઞાનના એક પાશ્ચાત્ય ડૅાકટરનું કહેવુ છે : ‘‘ગર્ભથી માંડીને ૬ વરસ લગીમાં માનવ-બાળક મોટાભાગે બધુ ચે જ્ઞાન મેળવી લે છૅ. ત્યાર પછી તે તે તેને જિંદગીભર અભ્યાસ ન કરતા રહે છે!” નાનપણમાં કે ગર્ભમાં મળેલ જ્ઞાનના ધડ઼ા દાખલાઓ ખરેખર આશ્ચય પમાડે તેવા ડ્રાય છે. તેનું મૂળ કારણ ગળથ સ્થિતિ વડે સ્મૃતિવિકાસના સ્રોત છે.
*
માતા-પિતાના સંસ્કારો :
ગર્ભમાં રહેલ બાળકને જો આટલું બધું યાદ રડી જતું હોય તા ગમથી બહાર આવ્યા બાદ કેટલું બધું જ્ઞાન મેળવી શકાય ? વિચાર
ܕ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com