________________
વિશ્વ-ઈતિહાસની રૂપરેખા જગતના હવામાનમાં પલટાતી પરિસ્થિતિઓને માપવાનું બેરોમીટર વિમાકંપનીઓ, શેરબજારે કે સરકારી ધારાસભાઓ, કે બેંકમાં ગોઠવાયું નથી પરંતુ આ બેરોમીટર, જીવતરની આંતરરાષ્ટ્રિય બનેલી કળાઓ અને વિજ્ઞાનમાં તથા જ્યાં માનવજાતની જિંદગીને રોજબરોજના ધબકતા શ્રમવ્યવહાર ચાલે છે ત્યાં, શાળાઓમાં ખાણમાં, ખેતરોમાં, અને કારખાનાઓમાં શ્રમયજ્ઞ મારફત સંસ્કૃતિની ઘટના જ્યાં ઘડાય છે, ત્યાં જ દેખવા મળે છે. જીવનનું અને જગતનું રૂપ કેવું છે?
પિતાના જીવનનું એટલે પિતાના માનવસ્વરૂપનું અને પોતે જેમાં અથવા જેની સાથે ક્રિયા કરીને જીવે છે તે જગતનું શું સ્વરૂપ છે? એવો સવાલ અથવા એવી જીજ્ઞાસા મનુષ્યની પ્રાથમિક દશાથી માંડીને તે આજ સુધી ચાલુ રહી છે. આવી જીજ્ઞાસા અથવા આવો સવાલ મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણુને હેત નથી. એકલા મનુષ્ય આ સવાલનો જવાબ શોધવા માનવસમુદાયના અથવા માનવસમાજના સમુદાય-સ્વરૂપમાં આજ સુધીમાં ભગીરથ પ્રયત્ન કર્યા છે. આ પ્રયત્નોએ પૂરવાર કર્યું છે કે મનુષ્ય એકલું રોટલા ખાઈને જ જીવનની પરિસીમાં માનનાર પ્રાણું નથી, પરંતુ ભગીરથ પ્રયત્ન કરીને એણે સામાજીકરીતે સંસ્કૃતિનું સર્જન કર્યું છે. મનુષ્યને આરંભથી જ શરૂ થયેલે જગતના સ્વરૂપ વિષેને પેલે જાને સવાલ આજ સુધી શમે નથી, પરંતુ જીવનના દરેક જમાનામાં આ સવાલના જવાબરૂપે એ સવાલે જગતની પિતાની શોધને આગળ ને આગળ ચલાવી છે.
વિશ્વને ઇતિહાસ આ સવાલનો જવાબ છે. જગત અને માનવજીવનને આ અભ્યાસ શેડાં હજાર વર્ષોની અંદર જ ઢગલાબંધ થઈ ચૂક્યો છે. એ અભ્યાસને પાયો બનાવીને જગત તથા માનવજીવનના રૂપનું આલેખન જવાબરૂપે સેંધાવા માંડ્યું છે. આ સેંધનું નામ ઈતિહાસ છે. ઈતિહાસની નોંધનું આવું સ્વરૂપ હોવા છતાં પણ આ નોંધના મોઢા પર સીલ મારી દઈને ઈતિહાસની
ધમાં રાજારાણીઓ અને સમાજના જીવનને ગુલામ બનાવનારાઓએ ઈતિહાસના પાના પર પિતાના જીવનની જ ન લખાવ્યા કરી છે. પરંતુ આખા ય જગત પર અને માનવજીવનના તમામ વિભાગ પર આજે મુક્ત બનવા મડિલી માનવજાતની લોકશાહી સ્વરુપવાળી જીંદગીએ આવો બેટી નંધોને ઈતિહાસમાંથી રદ કરીને ઈતિહાસ લેખનના સાચા સ્વરૂપને વિકસાવવા માંડ્યું છે. જગતરૂપનાં આરંભનાં આલેખને
મનુષ્ય પોતાની પ્રાથમિક દશામાંથી જ પિતાનું જગત કર્યું છે તે સવાલને જવાબ દેવાની શરૂઆત કરી છે. આજે એવા જવાબો હસી કાઢવા જેવા