________________
૨૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બેઠેલો છે. અને આ વસંત કર્મપરિણામ રાજાની મહાદેવી કાલપરિણતિનો અનુચર છે. તેથી તે પ્રિયમિત્ર મકરધ્વજને આ વસંત વડે આત્માનું ગુહ્ય નિવેદન કરાયું. શું નિવેદન કરાયું ? તે “યહુતીથી બતાવે છે – સ્વામિનીના નિર્દેશથી કાલપરિણતિરૂપ સ્વામિનીના નિર્દેશથી, હવે મારા વડે ભવચક્ર વગર મધ્યવર્તી માનવવાસ નામના અવાંતરપુરમાં જવું જોઈએ. તેથી હું ચિરવિરહકારપણાને કારણે=મકરધ્વજની સાથે લાંબા વિરહના કાયરપણાને કારણે, તારા દર્શન માટે-મકરધ્વજના દર્શન માટે, હું અહીં=ભવચક્ર નગરમાં, આવ્યો છું. ત્યારપછી સહર્ષ મકરધ્વજ વડે કહેવાયું – હે મિત્ર ! વસંત તારા અતીત સંવત્સરમાં જે મારા વડે અને તારા વડે જે તે નગરમાં=ભવચક્ર નગરમાં, વિલાસ કરાયો, તે શું તને વિસ્તૃત થયું ? જે કારણથી આ રીતે ભાવિ વિરહની વેદનાથી વિધુર ચિતપણાને કારણે ખેદ કરે છે. તે આ પ્રમાણે – જ્યારે જ્યારે તને તે નગરમાં જવા માટે સ્વામિનીનો નિર્દેશક કાલપરિણતિકો નિર્દેશ થયો, ત્યારે ત્યારે મને પણ આ મહામોહ તરે તે જ તગરમાં રાજ્ય આપ્યું. તેથી કયા કારણથી આ અકારણમાં તને મારા સાથે વિયોગની આશંકા છે ? વસંત વડે કહેવાયું – હે મિત્ર ! આ સુંદર વચન દ્વારા હમણાં હું પ્રત્યુજીવિત કરાયો. ઈતરથા જો તે આ સ્મરણ ન કરાવ્યું હોત તો ખરેખર મને આ વ્યતિકર વિસ્મૃત જ હતો. તે આ પ્રમાણે – શ્લોક :
ગાઇડ્ડા(યત્તત્તાનાં) પન્નવાળાં, સુરિયન્તયા |
विस्मरत्येव हस्तेऽपि गृहीतं निखिलं नृणाम् ।।१।। શ્લોકાર્ય :
જે અકાંડ (આવેલી ચિંતાવાળા) આપન્ન કાર્યવાળા મનુષ્યોને નિકારણ આવેલી ચિંતાવાળા અને પ્રાપ્ત થયેલા કાર્યવાળા મનુષ્યોને, મિત્રના વિરહની ચિંતાથી હાથમાં રહેલું નિખિલ વિસ્મરણ થાય છે. IIII.
तत्सुन्दरमेवेदं, गच्छाम्यहमधुना भवद्भिस्तूर्णमागन्तव्यं मकरध्वजेनोक्तं-विजयस्ते, ततः समागतोऽत्र पुरे वसन्तः, दर्शितं काननादिषु निजविलसितं, मकरध्वजेनापि विज्ञापितो विषयाभिलाषो यथापाल्यतां ममाऽनुग्रहेण सा चिरन्तनी सम्भावना, चित्तस्थ एव भवतामेष वसन्तवृत्तान्तः, ततो निवेदितं विषयाभिलाषेण रागकेसरिणे तदवस्थमेव तन्मकरध्वजवचनं, तेनापि कथितं महामोहराजाय । ततश्चिन्तितमनेन-अये कृतपूर्व एवास्य वसन्तगमनावसरे प्रतिसंवत्सरं मया मकरध्वजस्य मानवावासपुरे राज्यप्रसादः, तदधुनाऽपि दीयतामस्मै मकरध्वजाय राज्यं, यतो न लङ्घनीया कदाचिदप्युचितस्थितिरस्मादृशैः प्रभुभिः, पालनीया भृत्याश्चिरन्तनसम्भावनया ।
તે કારણથી સુંદર જ આ છે. હવે હું જાઉં છું. ફરી શીધ્ર તારે આવવું જોઈએ. મકરધ્વજ વડે કહેવાયું – તારો વિજય થાઓ. ત્યારપછી આ નગરમાં વસંત આવ્યો. બગીચા આદિમાં પોતાનું