Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 360
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના ૩૫૧ શ્લોક : शुद्धाभिसन्धिर्विख्यातो, नगरे शुभ्रमानसे । राजाऽस्ति तस्य द्वे भार्ये, वरतावर्यते किल ।।४१४ ।। શ્લોકાર્ચ - શુભમાનસ નામના નગરમાં શુદ્ધાભિસંધિ નામનો વિખ્યાત રાજા છે. તેની બે પત્ની વરતા અને વર્યતા છે. ll૧૪ શ્લોક : मृदुतासत्यते नाम, तस्य द्वे कन्यके शुभे । विद्यते भुवनानन्दकारिके चारुदर्शने ।।४१५ ।। શ્લોકાર્થ : તેની મૃદુતા અને સત્યતા નામની બે શુભ કન્યા વિદ્યમાન છે. જે ભુવનના આનંદને કરનારી, સુંદર દર્શનવાળી છે. ll૪૧૫ll શ્લોક : साक्षादमृतरूपे ते, ते सर्वसुखदायिके । अत्यन्तदुर्लभे भूप! मृदुतासत्यते जनैः ।।४१६।। શ્લોકાર્ધ : તેeતે બંને, સાક્ષાત્ અમૃત રૂપની ઉપમાવાળી છે. હે રાજા ! તેeતે બંને, સર્વ સુખને દેનારી લોકો વડે અત્યંત દુર્લભ મૃદુતા અને સત્યતા છે. ll૪૧૬ll શ્લોક : एवञ्च स्थितेकदाचिदेष ते कन्ये, लप्स्यते रिपुदारणः । तल्लाभे च वयस्याभ्यामाभ्यामेष वियोक्ष्यते ।।४१७ ।। શ્લોકાર્ય : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે ક્યારે આ રિપદારણ તે બે કન્યાને પ્રાપ્ત કરશે=ભવિષ્યમાં પ્રાપ્ત કરશે, અને તેના લાભમાં તે બે કન્યાના લાભમાં, આ બંને મિત્રોથી આકરિપુકારણ, વિયોગ પામશે. ll૪૧૭ી

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386