Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ નિઃસારને નહીં ઈચ્છતા, તે પ્રમાણે જ બોલતા મને બલાત્કારે આખેટત કરતા, ત્રિતાલક રાસને આપતા તપનનરેન્દ્રની સભાને પ્રાપ્ત થયા. ત્યાં તપતરાજાની સભામાં, વિશેષથી તેનું પ્રેક્ષણક બતાવાયું. પ્રહસન પ્રવૃત્ત થયું. આ દુરાત્મા આવાને યોગ્ય જ છે એ પ્રમાણે જમવાદ થયો. ત્યારપછી યોગેશ્વરે રાસદાયક મધ્યમાં જઈને કહે છે. શું કહેવાયું ? તે ‘ાથા'થી કહે છે – શ્લોક :
नो नतोऽसि पितृदेवगणं न च मातरं, किं हतोऽसि? रिपुदारण! पश्यसि कातरम् । नृत्य नृत्य विहिताहति देवपुरोऽधुना,
निपत निपत चरणेषु च सर्वमहीभुजाम् ।।४४२।। શ્લોકાર્ચ -
તુંરિપુદારણ, પિતૃદેવગણોને નમ્યો નથી અને માતાને નમ્યો નથી. શું હણાયો છે ? હે રિપુકારણ ! કાયરતાને તું જુએ છે. વિહિત છે આહતિ જેને એવો તું જેને બધાએ માર્યો છે એવો તું રિપુદારણ, દેવની આગળ નાચ નાચ અને સર્વ રાજાઓના ચરણમાં પડ પs. I૪રા. પુનર્જીવન:- વો દિ સર્વવિવેકમરે વરિષ્યતિ'.......
ततोऽहमुन्मादवशेन जीवितभयेन च दैन्यमुररीकृत्य नाटितोऽनेकधा, पतितोऽन्त्यजानामपि चरणेष, संजातश्चावस्तुभूतः, तपननरेन्द्रेण तु मदीय एव कनिष्ठो भ्राता कुलभूषणो नामाभिषेचितः सिद्धार्थपुरे રાત્રે !
ફરી ધ્રુવક છે=આ પ્રમાણે યોગેશ્વર ગાય છે – “જે આ ગર્વ અવિવેકભર કરશે” ઈત્યાદિ શ્લોક-૪૩૮ને બોલે છે. ત્યારપછી હું–રિપુકારણ, ઉન્માદના વશથી અને જીવિતતા ભયથી દેવ્યને આશ્રયીને અનેક વખત રચાવાયો-તે યોગેશ્વર વડે હું તચાવાયો. અંત્યજોતા પણ=હલકા કુળવાળાઓના ચરણોમાં પણ પડ્યો. અવસુભૂત થયો=જડ થઈને પડ્યો. તપતરાજા વડે મારો જ કનિષ્ઠ ભાઈ નામથી કુલભૂષણ સિદ્ધાર્થપુર રાજ્યમાં અભિષેક કરાયો.
रिपुदारणस्य भवान्तरसङ्क्रमः ततो भद्रेऽगहीतसङकेते! तथा तैर्गाढपाणिप्रहारैर्जर्जरितशरीरस्य मे निपतितमुदरे रक्तं, संजातः सन्तापातिरेकः, ततो जीर्णा मे सैकभववेद्या गुटिका, दत्ता च ममान्या गुटिका भवितव्यतया, तन्माहात्म्येन गतोऽहं तस्यां पापिष्ठनिवासायां नगर्यां महातमःप्रभाभिधाने पाटके, समुत्पन्नः पापिष्ठकुलपुत्रकरूपः, स्थितस्तत्रैव त्रयस्त्रिंशत्सागरोपमाणि कन्दुकवदुल्ललमानोऽधस्तादुपरि च वज्रकण्टकैस्तुद्यमानः तदित्थमवगाहितो मयाऽतितीव्रतरदुःखसागरः । ततस्तत्पर्यन्ते जीर्णायां पूर्वदत्तगुटिकायां

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386