Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 364
________________ ૩પપ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ततो विदिततद्वात्तैरहं मन्त्रिमहत्तमैः । हितकारितया प्रोक्तो, विज्ञातनृपनीतिभिः ।।४३१।। શ્લોકાર્ય : તે સર્વબલ સામગ્રીથી પૃથ્વીને જોવાની ઈચ્છાથી ભમતો તે સિદ્ધાર્થ નામના નગરમાં આવ્યો. ત્યારપછી જાણી છે તપન ચક્રવર્તીની વાત જેણે એવા વિજ્ઞાતરાજનીતિવાળા મંત્રી-મહત્તમો વડે હિતકારીપણાથી હું કહેવાયો. ૪૩૦-૪૩૧ી. શ્લોક : यदुतचक्रवर्ती जगज्ज्येष्ठस्तपनोऽयं महीपतिः । तदस्य क्रियतां देव! गत्वा सन्मानपूजनम् ।।४३२।। શ્લોકાર્ય : શું કહેવાયો ? તે “યતથી બતાવે છે – જગતયેષ્ઠ તપન નામનો આ ચક્રવર્તી રાજા છે. તે કારણથી હે દેવ ! રિપદારણ ! જઈને આનું–તપનરાજાનું, સભાન-પૂજન કરાવાય. II૪૩શા શ્લોક : पूज्योऽयं सर्वभूपानामर्चितस्तव पूर्वजैः । विशेषतो गृहायातः, साम्प्रतं मानमर्हति ।।४३३।। શ્લોકાર્ચ - સર્વ રાજાઓને પૂજ્ય એવો આ તપનચક્રવર્તી તારા પૂર્વજો વડે પૂજાયેલ છે. વિશેષથી ઘરે આવેલ તપનચક્રવર્તી હમણાં માનને યોગ્ય છે. ll૪૩ ll શ્લોક : अहं तु शैलराजेन, विधुरीकृतचेतनः । आध्मातस्तब्धसर्वाङ्गस्तानाभाषे तदेदृशम् ।।४३४।। શ્લોકાર્ય : વળી હું રિપદારણ, શેલરાજ વડે વિધુરીકૃત ચેતનાવાળો=કષાયથી વિહ્વળ ચેતનાવાળો, આબાતથી સ્તબ્ધ સર્વ અંગવાળો=માનકષાયના ઉન્માદથી અક્કડ થયેલાં સર્વ અંગવાળો, તેઓને=મંત્રી વગેરેને, ત્યારે આ પ્રકારે બોલ્યો. ૪૩૪

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386