Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 363
________________ ૩૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તપનચક્રવર્તીના આગમન કાલે રિપદારણની ચેષ્ટા ગર્વયુક્ત શ્લોકાર્ય : મને પણ રાજ્ય પ્રાપ્ત થયે છતે, અવસરનું સૌષ્ઠવ પ્રાપ્ત થયે છતે માન અને મૃષાવાદ અત્યંત વૃદ્ધિ પામ્યા. II૪૨૫ll શ્લોક : तृणतुल्यं जगत्सर्वं, पश्यामि सुतरां ततः । जलगण्डूषसंकाशमनृतं प्रतिभाति मे ।।४२६।। વં ૨षिगैरुत्प्रास्यमानस्य, निन्द्यमानस्य पण्डितैः । तुष्टस्य धूर्त्तवचनैरलीकैश्चाटुकर्मभिः ।।४२७ ।। पुण्योदयस्य माहात्म्याद्राज्यं पालयतो मम । गतानि कतिचिद् भद्रे! वर्षाणि किल लीलया ।।४२८ ।। શ્લોકાર્ચ - જગત સર્વને અત્યંત તૃણતુલ્ય હું જોઉં છું. મને અસત્ય પાણીના કોગળા તુલ્ય લાગે છે અને આ રીતે શિંગો વડે ઉદ્માસ્યમાન ખુશામતખોરો વડે પ્રશંસા કરાતા, પંડિતો વડે નિંદા કરાતા, ચાટુકર્મ કરનારાં જુઠ્ઠા ધૂર્ત વચનોથી તોષવાળા, પુણ્યોદયના માહાસ્યથી રાજ્યનું પાલન કરતા મને હે ભદ્ર અગૃહીતસંકેતા ! લીલાથી કેટલાંક વર્ષો પસાર થયાં. ll૪૨૧થી ૪૨૮II. શ્લોક : इतश्चोग्रप्रतापाज्ञः, सार्वभौमो द्विषंतपः । चक्रवर्ती तदा लोके, तपनो नाम भूपतिः ।।४२९।। શ્લોકાર્ય : અને આ બાજુ ઉગ્ર પ્રતાપવાળી આજ્ઞા છે જેની એવો, શત્રુને તપાવનાર તપન નામનો ચક્રવર્તી રાજા છે. ll૪૨૯ll શ્લોક : स सर्वबलसामग्र्या, महीदर्शनलीलया । भ्रमंस्तत्र समायातः, पुरे सिद्धार्थनामके ।।४३०।।

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386