Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 362
________________ ૩૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततः किं क्रियतामत्र? नैवास्त्यस्य प्रतिक्रिया । त्यक्तसङ्गोऽधुनाऽहं तत्करोमि हितमात्मने ।।४२२।। શ્લોકાર્ય : તેથી અહીં તે બે શત્રુના નિવારણમાં, શું કરાય ? અર્થાત્ કંઈ કરાય તેમ નથી. આની= રિપુદારણના શગુના નિવારણની, પ્રતિક્રિયા નથી જ. તે કારણથી હવે હું ત્યક્ત સંગવાળો આત્માના હિતને કરું. ll૪રરા શ્લોક : ततोऽभिषिच्य मां राज्ये, कृत्वा सर्वं यथोचितम् । विचक्षणगुरोः पार्श्वे, निष्क्रान्तो नरवाहनः ।।४२३।। શ્લોકાર્ધ : તેથી મને રાજ્ય ઉપર સ્થાપીને યથાઉચિત સર્વ કરીને વિચક્ષણ ગુરુ પાસે નરવાહનરાજાએ દીક્ષા ગ્રહણ કરી. II૪૨૩ll શ્લોક : તતविवेकशिखरस्थोऽपि, स विचक्षणसूरिणा । सार्धं बाह्येषु देशेषु, विजहार महामतिः ।।४२४।। શ્લોકાર્ચ - અને ત્યારપછી વિવેકશિખર ઉપર રહેલા મહામતિ એવા તે રાજાએ વિચક્ષણસૂરિ સાથે બાહ્ય દેશોમાં વિહાર કર્યો. ll૪૨૪ll तपनचक्रयागमे रिपुदारणस्य गर्वचेष्टा શ્લોક : ममाऽपि राज्ये संपन्ने, लब्धावसरसौष्ठवौ । शैलराजमृषावादी, नितरामभिवर्धितौ ।।४२५ ।।

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386